રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને દાળ ને 4 થ 5 કલાક પલાળી રાખો પછી મિક્સર માં પીસી લીયો પછી એમા દહીં નાખી 4 થી 5 કલાક રાખો
- 2
પછી એમા મીઠું.પાણી નાખી હલાવી ને ઢોસા નૂ ખીરૂ તૈયાર થઈ જાય પછી એક નોન સ્ટીક ની લોઢી માં ઢોસા ઉતારો પછી એમા બટર લગાવો પછી મરચાં ની ભૂકી છાટો પછી મઘ લગાવી શરખો શેકાય જાય પછી ફોલ્ડ કરી એક પ્લેટ માં મઘ સાથે સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જિની ઢોસા (Gini Dosa Recipe In Gujarati)
#goldenapron3#week21#dosa#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Charmi Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12972464
ટિપ્પણીઓ