ઇન્સ્ટન્ટ માલપુઆ=(instant malpuva in Gujarati)

bhuvansundari radhadevidasi @cook_17554836
ઇન્સ્ટન્ટ માલપુઆ=(instant malpuva in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મિલ્ક પાઉડર, મેંદો અને વરિયાળી ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં દૂધ ઉમેરી બીટ કરવું. ૧૫ થી ૨૦ મિનિટ ઢાંકી ને રાખી દેવું.
- 2
ખાંડ ની ચાસણી બનાનવા માટે ગેસ પર એક વાસણ માં ખાંડ અને પાણી ઉમેરી ૫ મિનિટ સતત હલાવવું. હવે તેમાં કેસર અને ઈલાયચી પાઉડર ઉમેરી ઉતારી લેવું.
- 3
હવે આપણું બેટર તૈયાર છે.ઘી ગરમ કરી તેમાં ચમચા વડે ધીમા તાપે માલપુઆ ઉતારવા. બન્ને બાજુ તળવા. હવે તેને ચાસણી માં ૧૦ મિનિટ રાખી બહાર નીકાળી ડ્રાયફ્રૂટ્સ થી સજાવવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇન્સ્ટન્ટ માલપુઆ
માલપૂડા એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. સામાન્ય રીતે માલપૂડા લોટમાં આથો લાવીને બનાવવામાં આવે છે પરંતુ અહીંયાં હું ઇન્સ્ટન્ટ માલપૂડા ની રેસિપી શેર કરું છું, જેમાં ફક્ત ૩૦ મીનીટ રેસ્ટિંગ ટાઈમ ની જરૂર પડે છે. હૂંફાળા માલપૂડા રબડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MDC#RB5#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani -
માલપુઆ રબડી (Malpuaa Rabdi Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીમાલપુઆ મારા ઘરે મમી ઘઉં ના લોટ માંથી બનાવે છે પણ આ માલપુઆ મેં રાજસ્થાની સ્ટાઇલ થી મેંદા એન્ડ માવા નો ઉપયોગ કરીને ઘી માં ફ્રાય કર્યા છે અને પછી ચાસણી માં એડ કર્યા છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે Vijyeta Gohil -
સેન્ડવીચ માલપુઆ (Sandwich Malpuva Recipe In Gujarati)
#MAબાલકૃષ્ણ ને રક્ષાબંધન ઉપર આ વાનગી નો ભોગ ધરાવવામાં આવ્યો.હું ને મારી દીકરી બાલકૃષ્ણ ને રાખડી બાંધી એ છીએ.મમ્મી ના હાથ ની ટ્રેડીશનલ વાનગી.Preeti Mehta
-
ઈન્સ્ટ્ન્ટ ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Instant Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2 Sachi Sanket Naik -
કેસર ડ્રાયફ્રુટસ માલપુઆ (Kesar Dryfruits Malpua Recipe In Gujarati)
#કેસર_ડ્રાયફ્રૂટ્સ_માલપુઆ#SaffrronDryfruitsMalpua#રથયાત્રાસ્પેશ્યલ #હોળીસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકેસર ડ્રાયફ્રૂટ્સ માલપુઆ --- રથયાત્રા નાં પાવન પર્વ પર ભગવાન જગન્નાથ અને શ્રીનાથજી ને માલપુઆ નો ભોગ ધરાવાય છે . Manisha Sampat -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
-
મીલ્કી માલપુઆ (Milky Malpua Recipe In Gujarati)
#EB#week12#cookpadindia#cookpadguj#cookpadમાલપુવા એ પારંપારિક વાનગી છે. પણ અત્યારે તે વિસરાઇ જતી હોય એવું લાગે છે. રસઝરતા મિલ્કી માલપુવા તો જોઈને જ ખાવાનું મન થઈ જાય. વડી તેમાં મરી ,વરીયાળી, જાયફળ ના લીધે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે. Neeru Thakkar -
-
ઇન્સ્ટન્ટ માવા મોદક(Instant Mawa modak recipe in Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ34🌺ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઇન્સ્ટન્ટ માવા મોદક🌺🍏 Ami Desai -
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઅચાનક જ કોઇ મહેમાન આવવાના હોય ત્યારે ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ એ ઝટપટ , ઓછી સામગ્રીમાંથી બની જતી રસમધુરી મીઠાઈ છે. Neeru Thakkar -
-
-
-
-
-
માલપુઆ વિથ દૂધપાક(malpuva with dudhpak in Gujarati)
#માલપુવા વિથ દૂધપાક#વિકમિલ2#સ્વીટરેસીપી Harshida Thakar -
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ
#RB14#cookpadindia#cookpadgujarati#sweet આ રીતે બનાવો ,બિલકુલ ઓછા સમય માં માવા કે બેંકિગ પાઉડર વગર સોફ્ટ અને સ્પોંજી ગુલાબજાંબુ... Keshma Raichura -
-
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
કણી વાળા પેંડાં
આજે મેં આ પેંડાં મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. બહું જ ઇઝી એન્ડ કવીક રેસીપી છે. જો તમને પસંદ આવે તો જરૂર થી ટ્રાય કરજો.સ્વીટ રેસીપી#માઇઇબુક પોસ્ટ 5 megha vasani -
રવા ના ગુલાબ જાંબુ(Rava Na GulabJambu Recipe In Gujarati)
રવા ના ગુલાબ જાંબુ જે ખાવા માં ખુબજ સોફ્ટ અને જ્યુસી લાગે છે Riddhi Kanabar -
ઇન્સ્ટન્ટ મેંદુવડા (instant menduwada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૫#વિક્મીલ૧પોસ્ટ:૨ Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12992058
ટિપ્પણીઓ (5)