પ્રોટીન શીરો(protein shiro in gujarati recipe)

KALPA
KALPA @Kalpa2001

#માઇઇબુક
રેસીપી ૧૫
#વિકમિલ૨
આ પ્રોટીન પાઉડર માં બધા જ વેજ.અને પ્રોટીન નુ મિક્સચર છે..અને કોઈ ફ્લેવર વિનાનું છે ....તો પ્રોટીન થી ભરપૂર શિરો....

પ્રોટીન શીરો(protein shiro in gujarati recipe)

#માઇઇબુક
રેસીપી ૧૫
#વિકમિલ૨
આ પ્રોટીન પાઉડર માં બધા જ વેજ.અને પ્રોટીન નુ મિક્સચર છે..અને કોઈ ફ્લેવર વિનાનું છે ....તો પ્રોટીન થી ભરપૂર શિરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઓલ પ્લાન્ટ પ્રોટીન પાઉડર
  2. 2 મોટી ચમચીઘી
  3. 3/4 વાટકીગોળ
  4. 3/4 વાટકીગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં ઘી ગરમ કરો... તેમાં પ્રોટીન પાઉડર નાખી શેકી લો..

  2. 2

    એક બાજુ પાણી ગરમ કરો... આ પાણી ને શેકેલા લોટ માં નાખી સરસ મિક્સ કરી તેમાં ગોળ નાખો...ફટાફટ હલાવો... મિક્સચર કડાઈ મૂકે ને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો..

  3. 3

    વાટકી માં કાઢી ઉપર ડ્રાયફ્રુટ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes