મેંગો કસ્ટર્ડ હલવા(mango custrd halvo in Gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#વિકમિલ2
#સ્વિટ રેસીપીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2કલાક
3 સર્વિંગ્સ
  1. 1 1/2 કપકેરી ના ટુકડા
  2. 1 કપખાંડ
  3. 1/2 કપકસ્ટર્ડ પાઉડર
  4. 1/4 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  5. 2 ટી સ્પૂનમેલન સીડ્સ
  6. 3તે ચમચી કાજુ ના ટુકડા
  7. 50 ગ્રામઘી

રાંધવાની સૂચનાઓ

1/2કલાક
  1. 1

    સૌ પ્રથમ કેરી ના નાના ટુકડા કરો હવે એક મિક્સર બાઉલ માં ખાંડ ને પીસી લો,પછી તેમાં કેરીના ટુકડા નાખી પીસી લો,હવે કસ્ટર્ડ પાઉડર એડ કરી પીસી લો.

  2. 2

    એક પેનમાં આ મિશ્રણ ને કાઢી લો, હવે ગેસ ચાલુ કરી પેન મુકી સ્લો ગેસ પર હલાવતા રહો,મિશ્રણ ઘટ્ટ થાય એટલે 1 ચમચી ઘી નાખી સતત હલવો,1 મિનિટ પછી બાકી નું ઘી એડ કરી હલવો મિશ્રણ પેન છોડે એવું થાય અને ઘટ્ટ થાય જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર અને મેલન સીડ્સ નાખી ગેસ બંધ કરી લો.

  3. 3

    ગ્રીસ કરેલી થાળી માં હલવો પાથરી ઉપર કાજુના ટુકડા અને મેલન સીડ્સ થી ગાર્નિશ કરો.3 કલાક સેટ થાય પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

Similar Recipes