રગડા પાવ (Ragado paavin gujarati)

Dhara Taank
Dhara Taank @DharaTaank
Viramgam

#માઇઇબુક #પોસ્ટ૨ #cookpadindia મિત્રો તમે બધા એ રગડા પેટીસ તો ખાધા જ હસે પણ મારી પહેલી રેસીપી ની જેમ બીજી પણ થોડી અલગ લઈ ને આવી છું આશા રાખું છું તમને બધાને પસંદ આવશે

રગડા પાવ (Ragado paavin gujarati)

#માઇઇબુક #પોસ્ટ૨ #cookpadindia મિત્રો તમે બધા એ રગડા પેટીસ તો ખાધા જ હસે પણ મારી પહેલી રેસીપી ની જેમ બીજી પણ થોડી અલગ લઈ ને આવી છું આશા રાખું છું તમને બધાને પસંદ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૩ લોકો
  1. ૧ કપસફેદ વટાણા એક રાત પલાળેલા
  2. મિડીયમ બટેકા
  3. ચમચા તેલ
  4. ચપટીહિંગ
  5. ૧/૨ ચમચીરાઈ જીરું મેથી
  6. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. મીઠું સ્વદાનુસાર
  8. ૨ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીહળદર
  10. ૪ ચમચીધાણજીરૂ
  11. ૨ ચમચીગરમ મસાલો
  12. લીંબુ
  13. ૪-૫ ચમચી ખાંડ
  14. સેવ જરૂર મુજબ
  15. મસાલા શીંગ જરૂર મુજબ
  16. ડુંગળી ઝીણી સમારેલી
  17. ૩ નંગપાવ
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં વઘાર માટે તેલ લો તેમાં રાઈ જીરું અને મેથી હિંગ ઉમેરો ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ નાખી શેકવા દો.

  2. 2

    સેકાઈ જાય એટલે તેમાં આખી રાત / ૬-૭ કલાક પલાળેલા સફેદ વટાણા નાખો અને બાફેલા બટાકા ને પણ ઝીણા સમારી ને એડ કરો જરૂર મુજબ પાણી ઉમેરો અને બધા મસાલા એડ કરી સરસ થી ચડવા દો.

  3. 3

    મસાલા,વટાણા,બટેકા, પાણી બધું એક રસ થઈ જાય ત્યાર સુધી ચડવા દો ત્યારબાદ તેમાં ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો થોડી વાર ઉકળવા દો.

  4. 4

    રગડો સરસ્થી ઉકળે એટલે તેને એક બાઉલ માં લઇ ઉપરથી સેવ સમારેલી ડુગળી મસાલા શીંગ અને કોથમીર થી ગાર્નિશ કરી પાવ સાથે સર્વ કરો.🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Taank
Dhara Taank @DharaTaank
પર
Viramgam

Similar Recipes