રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કેરી ધોઇ ને તેની છાલ ઉતારી તેના ટુકડા કરી લેવા. ત્યારબાદ મીકસર જાર માં પહેલા ખાંડ પીસી લેવું. પછી તેમાં કાપેલી કેરી ના ટુકડા નાખી પીસી લેવું. કેરી અને ખાંડ નું મિશ્રણ તૈયાર થાય એટલે તેમાં કસ્ટડ પાવડર નાખી પીસી લેવું.
- 2
ત્યારબાદ તૈયાર થયેલા મિશ્રણ ને પેનમાં કાઢી લેવું. પછી તેમાં પાણી નાંખી બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે ગેસ ચાલુ કરવો ગેસ મીડીયમ રાખવુ. મિશ્રણ ને પાંચ થી સાત મિનિટ હલાવતા રહેવું. થોડું ઘટૃ થાય સાઇનીગ આવે એટલે તેમાં એક ચમચી નાખી હલાવવું.ઘી મીક્સ થાય એટલે ફરી એક ચમચી ઘી નાખી હલાવવું. ઘી મીક્સ થઇ જાય એટલે ફરી બધું ઘી નાખી દેવું.
- 4
ત્યારબાદ બધું ઘી બરાબર મિક્સ થઈ જાય ને પેન છોડવા માડે એટલે હલવો તૈયાર પછી તેમાં કાજુ ના ટુકડા ઇલાયચી પાવડર નાખી હલાવવું. ત્યારબાદ ઘી લગાવેલી ડીસમા હલવા નું મિશ્રણ પાથરી દેવું. પછી અડધો કલાક રહેવા દેવું. હલવો ઠંડો થાય એટલે તેના ઉપર મગજતરી ના બી અને કાજુ ના ટુકડા નાખી ઘી લગાવેલી ચમચી થી દબાવી દેવું, હવે તેના પીસ કરી સવ કરવું.
Similar Recipes
-
-
કાજુ બદામ ચિક્કી(Kaju badam chikki recipe in Gujarati)
માર્કેટ કરતાં પણ સસ્તી અને ચોખ્ખી ચિક્કી ઘરે આસાનીથી બનાવી શકાય છે.જો બાળકો કાજુ બદામ ના ખાતા હોય તો આવી રીતે ચીકી બનાવીને આપવાથી તેઓ હોંશે હોંશે ખાઇ લે છે.#CookpadTurns4#Cookwithdryfruits Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
બોમ્બે હલવો / કરાચી હલવો (Bombay halwa recipe in Gujarati)
બોમ્બે હલવો એક ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ સરળતાથી બની જતો હલવો છે. આ વાનગીમાં corn flour નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આ હલવાનું ટૅક્સચર એકદમ રબર જેવું થાય છે એટલે આ હલવો રબર હલવો તરીકે પણ જાણીતો છે. આ મીઠાઈ કોઈપણ તહેવારો અથવા તો ખાસ પ્રસંગે બનાવી શકાય.#સુપરશેફ2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ29 spicequeen -
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
મેંગો કેસરી (Mango kesari recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ2કેસરી એ રવા ના શીરા નું દક્ષિણ ભારતીય સ્વરૂપ છે. આપણે સૌ જાણીએ છીએ કે રવા નો શીરો/કેસરી નો પ્રસાદ તરીકે કથા તથા બીજા ધાર્મિક પ્રસંગે પણ ઉપયોગ થાય છે. રવા નો શીરો દૂધ તથા પાણી બન્ને ના ઉપયોગ સાથે બને છે. પાણી થી શીરો થોડો છુટ્ટો તથા દૂધ સાથે મલાઈદાર બને છે. અહીં મેં કેરી ના સ્વાદ નો શીરો બનાવ્યો છે. Deepa Rupani -
-
શાહી ઠંડાઇ મસાલો (Shahi Thandai Masala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#HR#FFC7 Shilpa khatri -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)