ફરાળી પાપડ (Farali papad recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કિલોબટાકા
  2. ૧ કિલોસાબુદાણા
  3. ૨ ચમચીમીઠું
  4. ૪ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૨ ચમચીમરી પાઉડર
  6. ચાટ મસાલો (ઉપર થી છાંટવા)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને મિક્સર મા પીસી તેનો લોટ બનાવો અને બટાકા ને બાફી લો.

  2. 2

    ત્યાર બાદ બાફેલા બટાકા નો માવો બનાવો અને તેમાં સાબુદાણા નો લોટ ઉમેરી ઉપર મુજબ ની બધી સામગ્રી મિક્સ કરો.

  3. 3

    હવે લોટ બાંધી લો અને તેના લૂઆ બનાવી પાપડ બનાવો.

  4. 4

    ત્યાર ૧ દિવસ તડકામાં સૂકવી દો.

  5. 5

    જરૂર મુજબ તેને તળો અને ઉપર થી ચાટ મસાલો છાંટો જેથી વધુ સ્વાદિષ્ટ લાગશે.

  6. 6

    તૈયાર છે સાબુદાણા બટાકા ના ફરાળી પાપડ. જે થોડી જ મહેનત મા બની ને તૈયાર થશે અને આખું વર્ષ સ્ટોર કરી શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

Similar Recipes