ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)

Aashita Raithatha
Aashita Raithatha @Aashdeep07

ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપસમો (મોરાયો)
  2. 2 ચમચીસાબુદાણા
  3. મીઠું સ્વદાનુસર
  4. 1 ચમચીઆદુ માર્ચા ની પેસ્ટ
  5. 4 ચમચીતેલ
  6. ધાણા ઉપર થી છાટવા
  7. માર્ચા પાઉડર ઉપર થી છાટવા
  8. 1 કપખાટી દહીં
  9. 1 ચમચીઇનો
  10. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મોરાયો ને મિક્સર જાર મા લાઇ પીસી લેવો.

  2. 2

    સાબુદાણા ને તે મિક્સરજ જાર મા નોખા પીસી લેવા.

  3. 3

    મોરૈયા અને સાબુદાણા ને મિક્સ કરો.

  4. 4

    મિશ્ર મા ખાટી દહીં ઉમેરો અને જરુર મુજબ પાણી ઉમેરો ત્યાર બાદ સ્વદાનુસર મીઠું અને આદુ માર્ચા ની પેસ્ટ ઉમેરો.

  5. 5

    ત્યાર બાદ મુક્વા સમયે 2 ચમચી તેલ ઉમેરો અને ઇનો ઉમેરી એક જ બાજુ હલાવતા મિક્સ કરો.

  6. 6

    એક થાલી મા બાકી નુ તેલ લગાડી ધોક લા મુકીયે તેમ મુકો.

  7. 7

    ધોકલા થાઈ જાય એટલે ગરમાગરમ લીલી કે મીઠી ચટાણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aashita Raithatha
Aashita Raithatha @Aashdeep07
પર

Similar Recipes