ફરાળી ખીચડી(farali khichdi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ સાબુદાણાને પલાળી દેવા પછી બાફેલા બટાકાને છોલીને સમારી દેવો તેમાં બટાકાના પ્રમાણમાં બધો મસાલો કરવો અને થોડા સિંગદાણાનો ભૂકો પણ નાખો પછી પલાળેલા સાબુદાણા એક થાળીમાં લઈને તેમાં ઉપર પ્રમાણેના બધા જ મસાલા કરી દેવા લીંબુ પણ નીચોવી દેવું સીંગદાણાનો ભૂકો નાખો ૧ ચમચી ખાંડ નાખવી બરાબર મિક્સ કરી લેવું
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકીને તે ગરમ થાય એટલે તેમાં જીરુ અને લીમડી થી વગર કરવો અને પછી મસાલો કરેલા બટાકા નાખવા પછી થોડોક સિંગદાણાનો ભૂકો ઉમેરો તેને એક વાર હલાવી લેવું પછી થાળીમાં ના સાબુદાણાને બરાબર હલાવી મિક્સ કરી લઈ કડાઈમાં ના બટાકામાં ઉમેરવા
- 3
પછી આ બટાકાને સાબુદાણાને કડાઈમાં બરાબર હલાવીને મિક્સ કરી લેવા પછી પાંચ-સાત મિનિટ ધીમા તાપે ખીચડી ને રાખી મૂકવી પછી ગેસ બંધ કરી દેવો અને પછી તેમાં થોડા ધાણા નાખવા અને હલાવી લેવું પછી આ સાબુદાણાની ખીચડી ને સર્વિંગ બાઉલમાં કાઢીને તેને સર્વ કરતી વખતે ઉપર ધાણાથી ગાર્નિશ કરવું
- 4
નોંધ : ઉપરના મસાલામાંથી જ થોડુંક મસાલા બટાકામાં મિક્સ કરી લેવો અને થોડોક મસાલા સાબુદાણા માં કારણ કે કઢાઈ માં મસાલા બળી ના જાય માટે નીચે મિક્સ કરીને પછી કડાઈમાં નાખવા સીંગદાણાના ભૂકાને લીધે ખીચડી સરસ છુટ્ટી થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
# ff1 સાબુદાણા ખીચડી ઉપવાસ મા ખવાતી...નેન ફા્ઇડ ટેસ્ટી વાનગી છે .જે બહુ ઝડપ થી બની જાય છે. Rinku Patel -
-
-
ફરાળી સાબુ દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati)
સાબુ દાન ની ખીચડી સ્વાદ માં સારી લાગે છે. તે ફરાળ માં ઉપયોગી છે. illaben makwana -
ચોળા નુ શાક(Chola shaak recipe in Gujarati)
લાલ ચોળા નુ શાક ટેસ્ટી હોય છે તેને રોટલા કે ભાત ને કઢી સાથે ખાવા ની ખુબ મજા આવે છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સાબુદાણા બટેટાની ફરાળી ખીચડી(sabudana bataka farali khichdi)
#માઇઇબુક#post 7#spicy#વિકમીલ૧ Shyama Mohit Pandya -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi recipe in Gujarati)
#GA4#week7#Khichdiઅહીં મેં સાબુદાણા ની ખીચડી માં બલાજીનો ફરાળી ચેવડો આવે છે એ મિક્સ કર્યો છે જેનાથી ટેસ્ટ એકદમ સરસ થયો છે. Panky Desai -
-
સૂરણ સાબુદાણાની ફરાળી ખીચડી(Yam Sago farali khichdi recipe in Gujarati)
#GA4#Week14#Yamપોસ્ટ - 21 સૂરણ જેને "Yam" અથવા Elephant foot પણ કહેવાય છે જેમાં ભરપૂર પ્રમાણ માં ફાઇબર્સ હોય છે...તે આંતરડા ના રોગો માં ઔષધિ નું કામ કરે છે...જમણવાર ની દાળ માં વાપરવાથી દાળ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે...તેમાં ખટાશ ઉમેરવાથી ખુજલી નથી આવતી.... Sudha Banjara Vasani -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#MAમાં તે માં બીજા વગડાના વા કહેવત સાચી જ છે.નાના હતા ત્યારે ફરાળ માટે ઉપવાસ કરતા એમ કરતા કરતા ઉપવાસ કરવાની જાણે આદત જ પડી ગઈ.... એમ થાય કે આજે મમ્મી ફરાળમાં શું બનાવવાની હશે.. માં શબ્દ બોલતા જ આંખમાં આંસું આવી જાય..નાના હતા ત્યારે કવિતા આવતીકેવી હશે..્ ને શું કરતી હશે... કોણ જાણે..્I have નો words...maa❤️🤗 @Darshcook_29046696Darshna Pandya -
-
-
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા Sushma vyas -
-
ફરાળી સાબુદાણાની ખીચડી(farali sabudana khichdi recipe in Gujarat
#માઇઇબુક#સુપરશેફ ૩#પોસ્ટ-૯ Daksha Vikani -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
ફરાળી ખીચડી તો બધા ઘરે બનાવતા હોઈ છે પણ બધા ની થોડી અલગ રીત હોઈ છે તો બધા ને નવું શીખવા મળે છે.. તો ચાલો શરુ કરીયે.. #GA4#Week7 . shital Ghaghada -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
સાબુદાણાની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
સાબુદાણા બટાકા ની ખીચડી
#વિક મિલ 2#તીખી વાનગી#માઇઇબુક રેસીપી#પોસ્ટ ૧૮#સાબુદાણા બટેટાની ખીચડી ફરાળી Kalyani Komal -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
# મારી ઘરે અગિયારસ માં ઘણી વખત બંને છે અને રસ ની સિઝન માં તો ઢોકળા અને રસ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
-
ફરાળી મોરીયા ની ખીચડી (Farali Moraiya Khichdi Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ (2)