ચોખાની ખીર(chokha kheer in Gujarati)

Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344

ચોખાની ખીર(chokha kheer in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા
  2. 5 કપદૂધ
  3. 1 કપખાંડ
  4. 2 ટીસ્પૂનઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડધા કલાક સુધી ચોખા ધોઈને પલાળી રાખો.

  2. 2

    હીટ તપેલી અને તેમાં ચોખા અને 2.5 કપ પાણી નાખો. ચોખા ને ચડવા દો.

  3. 3

    હવે તેમાં દૂધ અને ખાંડ નાખો. મધ્યમ આંચ પર 15 મિનિટ માટે રાખો.

  4. 4

    ત્યારે બાઉલમાં નાખો અને તેમાં એલચીનો પાઉડર નાખો.

  5. 5

    બરાબર મિક્ષ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

Similar Recipes