સાબુદાણા મેંગો ખીર(shabudana mango kheer in Gujarati)

TRIVEDI REENA @cook_21737881
સાબુદાણા મેંગો ખીર(shabudana mango kheer in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને તપેલીમાં ઊકળવા મૂકો. સાબુદાણા ને ધોઈ ને ૩ કલાક પલાળી ને રાખવા.
- 2
દૂધ ઉકળે એટલે તેમાં મિલ્ક પાઉડર એડ કરો.અને ૫ થી ૧૦ મિનિટ ઉકળવા દો. ત્યારબાદ તેમાં સાબુદાણા એડ કરો, સાબુદાણા એકદમ ટ્રાન્સપર દેખાય ત્યાં સુધી દૂધ ઉકાળો,હવે તેમાં ઈલાયચી પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લો.
- 3
ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી દો. ખીર ઠંડી થાય એટલે તેને સર્વ કરી તેની ઉપર મેંગો અને કાજુ બદામની કતરણ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની કાંજી ને આપણે ઉપવાસ માં ખાઈ શકાય છે. Hetal Siddhpura -
સાબુદાણા ખીર (Sabudana Kheer recipe in gujarati)
#goldenapron3#week16#puzzleword-kheer સાબુદાણા ની ખીર આપણે ઉપવાસ મા લઇ શકીએ છે. Tejal Hitesh Gandhi -
-
સાબુદાણા ખીર (Sabudana kheer recipe in Gujarati)
સાબુદાણા ખીર એક ટ્રેડિશનલ ઇન્ડિયન મીઠાઈ નો પ્રકાર છે જે સામાન્ય રીતે ઉપવાસની વખતે બનાવવામાં આવે છે. આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસીપી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડીશ બનાવવા માટે સાબુદાણા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર અને ઈલાયચીનો પાવડર આ ડીશને ખુબ જ સરસ ફ્લેવર આપે છે. એમાં પસંદગી પ્રમાણેના ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકાય. આ ખીરને ઠંડી અથવા હૂંફાળી પીરસી શકાય.#RB13#cookpadindia#cookpad_gu spicequeen -
કેસરિયા સાબુદાણા ખીર (Kheer recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ફરાળ સ્વીટ વગર અધૂરું લાગે છે. મોટે ભાગે ફરાળી સ્વીટમાં દૂધીનો હલવો,શિરો, માંડવી પાક તેમજ બરફી પેંડાનો સમાવેશ થાય છે. પૂરી સાથે ખીર હોય તો પરફેક્ટ ફરાળની મજા આવે છે. Kashmira Bhuva -
સાબુદાણા ની ખીર (sabudana kheer recipe in gujarati)
સાબુદાણા ની ખીર એ ફરાળી તેમજ વ્રત માં બનતી વાનગી છે. સાબુદાણા એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. નાનપણમાં મારાં દાદી મોઢા માં ચાંદા પડે ત્યારે ઠંડી સાબુદાણા ની ખીર આપતા જે ખીર ને સાબુદાણા ની કાંજી તરીકે ઓળખવામાં આવતી. આ કાંજી ના સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ-૩૦ Dolly Porecha -
મેંગો સાગો ખીર (Mango Sago kheer recipe in Gujarati)
#કૈરી#goldenapron3 #Week 17#Mangoફરાળી મેંગો ખીર... ઉપવાસ માં ખાવા માટે એકદમ ટેસ્ટી Kshama Himesh Upadhyay -
-
સાબુદાણા ની ખીર (Sabudana ni Kheer Recipe In Gujarati)
#GA4#Week8નાનાં અને મોટાં સહુને ભાવતી ખીર. Bhavna C. Desai -
ડીલીશિયસ મેંગો ખીર (Delicious Mango Kheer Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆપણે રસોઈ બનાવતી વખતે દરરોજ શું બનાવવું એ પ્રશ્ન થતો હોય છે આજે મેં પ્રશ્નોના જવાબ રૂપે મનભાવન મેંગો ખીર બનાવી છે મનભાવન ડેલિશ્યસ Ramaben Joshi -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ નીસાથે મારે વૈભવલ્ક્ષ્મી નો શુક્રવાર પણ હતો . તો મે માતાજી ને પ્રસાદ ધરાવવા માટે સાબુદાણા ની ખીર બનાવી . Sonal Modha -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrહેલ્ધી પોષક ચોખાની ખીર સ્વાદિષ્ટ મનભાવન Milk રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
આ એક સિમ્પલ ખીર છે જે ફટાફટ બની જાય છે. Shreya Desai -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણમાસનિમિત્તેફરાળીવાનગી#વ્રતમાટે#પરંપરાગતમિઠાઈ soneji banshri -
ખીર (Kheer Recipe In Gujarati)
#goldanapron3 #Week17'ખીર'એ પીત્તશામક,પૌષ્ટિક, ગરમીમાં પેટમાં ઠંડક આપનાર(દાહ મટાડનાર)એસીડીટી,અલ્સરમાં ખાસ ઉપયોગી ખોરાક પ્રભુજીને -માતાજીને નૈવેદ્ય-પ્રસાદ તરીકે ધરાવવામાં આવતી પરંપરાગત, પ્રાચીન સારા પ્રસંગે બનાવાતી અને ઓછી સામગ્રી થી ફટાફટ બનતી વાનગી છે જે હું આજે બનાવું છું. Smitaben R dave -
-
-
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
સાબુદાણા કાંજી (ખીર) (sabudana Kheer recipe in gujarati)
#વિકમીલ૨#goldenapron3#week23#vart Yamuna H Javani -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#mr સાબુદાણા ની ખીર બધા ના ઘરમાં બનતી જ હોય છે. ખૂબ જ ઓછા Ingredient મા બનતી આ રેસિપી છે. Sonal Modha -
સાબુદાણા ની ખીર (Sago Kheer Recipe In Gujarati)
#FRભારત એક ઘણાં રાજ્યો થી બનેલો એક વિશાળ દેશ છે. વિવિધતા માં એકતા નું એક જાગતું ઉદાહરણ એ આપણો ભારત દેશ છે. વિવિધ રાજ્યો ના અનેક પ્રકાર ના તહેવારો ખૂબ જ હર્ષ અને ઉત્સાહ થી ઉજવાય છે. ધાર્મિક તહેવારો ની ઉજવણી પૂજા- પાઠ, ઉપવાસ વગેરે સાથે થાય છે. ઉપવાસ માં ફળ , દૂધ સિવાય ફરાળી વાનગીઓ પણ ખવાય છે. આજકાલ ફરાળી વાનગીઓ પણ અવનવી બનવા લાગી છે. પણ પહેલા ની પારંપરિક ફરાળી વાનગી નો દબદબો એવો જ છે. એવી એક પારંપરિક ફરાળી વ્યંજન એટલે સાબુદાણા ની ખીર. Deepa Rupani -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#EB #week15મેં આજે મોરૈયાની ફરાળી ખીર બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
ખીર(Kheer Recipe in Gujarati)
#GA4#week9ખીર બધાની પ્રિય વાનગી છે. એમાં પણ શરદ ઋતુ માં પિત નો પ્રકોપ શાંત કરવા માટે દૂધ ની બનાવેલી વાનગી ખાવાની પ્રથા છે. દૂધ પૌવા, દૂધપાક, ખીર ખાવી જોઈએ. Davda Bhavana -
સાબુદાણા ખીર(sago kheer recipe in gujarati)
#goldenapron3#week22#Almonds#માઇઇબુક#post8 Mitu Makwana (Falguni) -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12821200
ટિપ્પણીઓ (2)