રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને 15 થી 20 મિનિટ માટે પલાળીને રાખો. હવે એક ગેસ પર દૂધ ગરમ કરવા મૂકી દો. દૂધ ધીમા તાપે ગરમ કરવું.ચોખા પલળી જાય પછી તેને કુકરમાં એક થી દોઢ ગ્લાસ પાણી નાખીને એક સીટી કરી લો.
- 2
એક સીટી થઈ જાય અને કુકરનું પ્રેશર ઉતરી જાય પછી જ કુકરનું ઢાંકણ ખોલવું. હવે ચોખાને જેયણીની મદદથી હલાવીને એકરસ કરી લો. ચોખાને ગરમ કરેલા દૂધમાં ઉમેરીને ધીમા તાપે સતત હલાવતા રહો અને 10 મિનિટ સુધી પકાવો.પછી તેમાં ખાંડ અને સુકી દ્રાક્ષ કાજુ બદામ નો ભૂકો ઉમેરો.ખાંડ ઓગળી જાય અને ખીર ઉકળવા લાગે પછી તેમાં ઇલાયચી ને વાટીને નાખો.
- 3
ચોખાની ખીર બનીને તૈયાર છે.તેને બદામની કતરણ અને ગુલાબની પાંદડીઓથી સજાવીને ઠંડી અથવા ગરમ પીરસો.
Similar Recipes
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mrખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
-
-
-
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
-
ચોખાની ખીર
#ચોખાચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે બનાવામાં આવે છે લોકો તેને મજાથી માણે છે. આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે પણ ધરવામાં આવે છે Kalpana Parmar -
-
-
-
-
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
-
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrહેલ્ધી પોષક ચોખાની ખીર સ્વાદિષ્ટ મનભાવન Milk રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
સાબુદાણા ખીર (Sabudana kheer recipe in Gujarati)
સાબુદાણા ખીર એક ટ્રેડિશનલ ઇન્ડિયન મીઠાઈ નો પ્રકાર છે જે સામાન્ય રીતે ઉપવાસની વખતે બનાવવામાં આવે છે. આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસીપી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડીશ બનાવવા માટે સાબુદાણા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર અને ઈલાયચીનો પાવડર આ ડીશને ખુબ જ સરસ ફ્લેવર આપે છે. એમાં પસંદગી પ્રમાણેના ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકાય. આ ખીરને ઠંડી અથવા હૂંફાળી પીરસી શકાય.#RB13#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
-
ડીલીશિયસ મેંગો ખીર (Delicious Mango Kheer Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆપણે રસોઈ બનાવતી વખતે દરરોજ શું બનાવવું એ પ્રશ્ન થતો હોય છે આજે મેં પ્રશ્નોના જવાબ રૂપે મનભાવન મેંગો ખીર બનાવી છે મનભાવન ડેલિશ્યસ Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16455429
ટિપ્પણીઓ (19)