મેંગો કપકેક(mango cup cake in Gujarati)

Rajni Shukla @cook_24655055
મેંગો કપકેક(mango cup cake in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો અને દળેલી ખાંડ લઈ એને ચાળી લો.
- 2
એમાં બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખો
- 3
એક બીજા બાઉલ માં માખણ લઈ એને ફેટીલો.
- 4
એ ચિકડું થઈ જાય તો એમાં કેરીનો નો પલ્પ નાખી દો અને ફેટો.
- 5
આમાં તાજી મલાઈ અને કંડેન્સ મિલ્ક નાખી, મિક્સ કરી દો.
- 6
આ બાઉલ માં મેંદા વાડું મિશ્રણ ઉમેરી, મિક્સ કરો.
- 7
બધું જોડે મિક્સ કરો. થોડું પાણી નાખી, જાડું ખીરું બનાવો.
- 8
આમાં ચપટી ઇલાયચી પાઉડર અને તજ પાઉડર ઉમેરો.
- 9
આ કપકેકના ખીરૂ ને ગ્રીસ કરેલા કપકેક મોલ્ડ(બીબું) માં મૂકો.
- 10
પ્રીહીટ(પહલેથી ગરમ) કરેલા અવન માં ૧૮૦° પર ૩૦ મિનિટ માટે બેક કરવા મૂકો.
- 11
બેક થઈ જાય એટલે એક પાઈપીં બેગ માં આમ્રખંડ થી આઈસિંગ કરો.
- 12
કાંતો આઈસિંગ ખાંડ કપકેક પર ભભરાવો.
- 13
કેરીનાં ટુકડા થી ઉપર સજાવી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ફિરની
#વીક2 #સ્વીટડિશઉનાળા ની તાપ માં કેરી ખાવી કોને ના ગમે. અને એ કેરી ટેસ્ટી અને ચિલ્લડ સ્વીટ ડીશ માં હોયે તોહ મજા પડી જાય. ફિરની એક પ્રખ્યાત સ્વીટ ડીશ છે. મેં એમાં કેરી નો ટ્વીસ્ટ આપીને મેંગો ફિરની બનાવી છે. Rajni Shukla -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#કૈરી કેરીની સીઝન બધાની ફેવરિટ કેરી ...તેમાં આપણો કોન્ટેસ્ટ કેરી ...તેમાં મારી રેસીપી મેંગો મસ્તાની...... Badal Patel -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KR@Tastelover_Asmita inspired me for this recipeઉનાળામાં સરસ પાકી કેરી મળે અને તેનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવીએ.. તો આજે મેંગો કસ્ટર્ડ ખૂબ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરીનું નામ સાંભળતા જ આનંદ આવે. વરસાદ આવ્યો એટલે કેરીની સીઝન પૂરી થઈ પરંતુ હજુ પણ એવી કેરી આવે છે કે જે વરસાદની ઋતુમાં જ પાકે છે. અહીં મેં મેંગો લસ્સી બનાવી છે. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
#KR#cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડક આપતો અને બધા ને ભાવતો મેંગો અને તેનો આઈસ્ક્રીમ ખાવા ની ખુબજ મજા આવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે😋🍨🍧 Hina Naimish Parmar -
મેંગો બરફી (Mango Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Sweet#cookpadgujaratiમેં ઇન્સ્ટન્ટ મેંગો બરફી બનાવી છે જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે તો પણ એનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
ફ્રોઝન મેંગો મલાઈ કુલ્ફી
ઉનાળામાં જમ્યા પછી ડેઝર્ટ માં સર્વ કરવા માટે મેં મેંગો કુલ્ફી બનાવી છે. ફળનો રાજા એટલે કેરી. આવી કાચી અને પાકી કેરી માંથી દિલ ખુશ કરતી ટેમ્પટિંગ વાનગીઓની તો આપણે બનાવીએ જ છીએ. તો આજે મેં યુનિક અને મજા પડે એવી ફ્રોઝન મેંગો મલાઈ કુલ્ફી બનાવી છે. નાના-મોટા સૌને ભાવશે અને બનાવવાની પણ ખૂબ મજા આવશે. આ મેંગો કુલ્ફી બનાવવી એકદમ સરળ છે. Dr. Pushpa Dixit -
-
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#GA4#Week9#Mithai#Maindaકઈ નવુ ટ્રાય કરવા માટે મૈં રોઝ મિલ્ક કેક બનાવ્યું છે, અને ટેસ્ટ માં ખૂબજ સરસ બનીયું છે. Nilam patel -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipeકેરી એટલે ફળોનો રાજા. અદ્ભૂત સ્વાદ અને રંગ થી મન મોહી લેતું ફળ. મેં અહીં કેરીનો ઉપયોગ કરી કેક બનાવ્યો છે. Jyoti Joshi -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
મેંગો લસ્સી (Mango lassi recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI લસ્સી ઘણી બધી ફ્લેવરની બનતી હોય છે. અત્યારે કેરીની સીઝન હોવાથી મેં મેંગો લસ્સી બનાવી છે. જેથી કરીને સિઝનમાં મળતા ફળ ના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ લસ્સી મારા ત્યાં બધાને ખૂબ જ પસંદ તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#કૈરી# ઉનાળો આવે ત્યારે કેરીની સીઝન પણ હોય,કેરીમાંથી આપણે ઘણી બધી વાવગીઓ બનાવીયે છીએ.કેક નાના - મોટા દરેકને ગમે છે એટલે મેં મેંગો પલ્પથી આ કેક તૈયાર કર્યુ છે જેને મેં વ્હીપ ક્રીમથી સજાવીને સર્વ કર્યુ છે, આ મેંગો કેકને તમે વ્હીપ ક્રીમ વગર પણ બનાવી શકો છો Harsha Israni -
મેંગો કપ કેક (Mango cup cake recipe in Gujarati)
#કૈરીઆ કપ કેક ખાવાંમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બાળકો ની મનપસંદ છે. Vatsala Desai -
વેનીલા મગ કેક (Vanilla Mug cake)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૩##માઇઇબુક##પોસ્ટ ૨૪# નીલમ પટેલ (Neelam Patel) -
મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ૨ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
મેંગો કેકતેરા સજદા 🥭 તેરા સજદા દિન રેન કરું હર પલ કરુંનામ લેટેહી મુહ મે પાણી આયાએસા રસીલા આજ મેને મેંગો કેક બનાયા Deepa Patel -
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Drafruits Lassi recipe in gujarati)
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં ઠંડક મળે એ માટે આઈસ્ક્રીમ અને કુલ્ફી ની સાથે લસ્સી પણ એક બેસ્ટ ઓપ્શન છે. એમાં પણ કેરી ની સીઝન હોય તો મેંગો ડ્રાયફ્રુટ લસ્સી ની મજા માણીએ. તો ખુબજ ઝડપથી બની જાય એવી રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કપ કેક (cup cake recipe in gujarati)
આ રેસીપી મેંગો ની સિઝન બનાવવામાં આવે છે પણ મેં અહીં ફ્રોઝન મેંગો ના પીસ વાપર્યા છે આ મફિન્સ થવામાં ખૂબ જ ટેસ્ટી ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો Desai Arti -
મેંગો સ્મુઘી વીથ કેશ્યુ કેરેમલ ક્રન્ચ
#ફ્રુટસ#ઇબુક૧#૨૬ફ્રેન્ડ્સ, કેરી ફળો નો રાજા કહેવામાં આવે છે. ઉનાળામાં કેરી નો રસ બઘાં ના ઘર માં બનતો જ હોય છે સાથે કેરી માંથી બનતી અવનવી વાનગીઓ પણ.... વીટામીન સી થી ભરપૂર કેરી સીઝનલ ફળ છે અને એવું કહેવાય છે કે ઉનાળામાં ઘરાઇ ને કેરી ખાઈ લેવી જેથી નવું લોહી બને પણ હવે તો કોઇવાર સીઝન વગર પણ કેરી ખાવા નું મન થઇ જાય છે અને માટે કેટલાક ઘરો માં સીઝન ની કેરી સ્ટોર કરી તેમાંથી કંઈક નવી વાનગીઓ બનાવી કેરી ખાવા નો શોખ પુરો કરીએ છીએ . આમ તો ફ્રોઝન કરેલી વાનગી વારંવાર ખાવા માં આવે તો ચોક્કસ નુકશાન કરશે પરંતુ કોઇવાર જીભ ના ચટાકા ને પણ માન આપવું પડે ને😂😜 માટે મેં અહીં મેંગો સ્મુઘી બનાવી છે અને કરેમલ ક્રન્ચ માં કાજુ મિક્સ કરી ને ગાર્નિશ કરીને સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચોકલેટ કપકેક(Chocolate Cupcake Recipe in Gujarati)
બનાવવા માં એકદમ સરળ અને ઝડપથી બની જતી કપકેક તમે દેઝર્ટ માં પણ ખાય શકો.#વિકમીલ૨ Shreya Desai -
મેંગો સ્ટફ્ડ આઈસક્રીમ (Mango Stuffed Icecream Recipe in Gujarati
#trending#MangoIcecreamમન મસ્ત મગન....મન મસ્ત મગન...બસ તેરા નામ દોહરાએ...મેંગો-કેરી- આંબો-આમ જે ક્યો એ પણ છે તો અમૃત જ ને 😍 કોઈ પણ રૂપ માં કેરી ખાવી એ ગુજરાતીઓ ની ગુણવત્તા. લાસ્ટ યર થી ટ્રેંડીંગ માં આવેલી આ આઈસક્રીમ મેં પણ બનાવી 😋😋 Bansi Thaker -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
હાલમાં સરસ મજાની પાકી કેરી આવી રહી છે તો મે બનાવ્યું મેંગો શ્રીખંડ જે બધાની પસંદ છે વિટામીન એ અને કેલ્શયમ થી ભરપૂર Sonal Karia -
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
મિલ્કી કેક
#ફેવરેટ મારી ઘરે બધાને આ કેક ખૂબ જ ભાવે છે અને જ્યારે પણ આઈસીંગ વિનાની કેક નુ મન થાય છે ત્યારે બધાની ફરમાઈશ મિલ્ક કેક ની જ હોય છે . Bansi Kotecha -
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla -
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
કેસર બાસુંદી એક સ્વીટ ડીશ છેતેહવારો મા બનાવે છે બધાજમણવારમાં પણ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેબાસુંદી થોડી ઘાટી હોય છે#mr chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13021784
ટિપ્પણીઓ