મીઠાઈ (mithai in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨લીટર દૂધ
  2. 1 વાટકીકાજુ,બદામ અને પિસ્તા ના ટુકડા
  3. 1વાટકો કાજુ નો ભૂકો
  4. 1/3(પોણો) વાટકો ખાંડ
  5. 1/4 ચમચીકલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ1/2 લીટર દૂધ નો મીઠો માવો તૈયાર કરો પછી તેમાં કાજુ, બદામ અને પિસ્તા ના તૈયાર કરેલા ટુકડા નાખી હલાવી મિક્ષ કરો આ ઘટ્ટ અને એકસરખું થાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો.

  2. 2

    ત્યારબાદ હવે એક કડાઇ માં ખાંડ ની ચાસણી કરવા મુકો.એક તાર ની ચાસણી થાય એટલે એમ કાજુ નો ભૂકો નાખો અને ખૂબ હલાવો.તેને5,7 મિનિટ ગેસ પર ધીમી આંચે ઘટ્ટને લિસુ બનાવો.

  3. 3

    ઘટ્ટ થાય એટલે તેને એક પ્લાસ્ટિક પર પાથરો અને થોડીવાર પછી થનડું પડે એટલે એના અલગ,અલગ ઘણા સેપ આપી ને સ્વીટ બનાવી શકાય અહીં મેં તેમાંથી કલસ, ગુલાબ,પાનઅને ત્રિકોણ એમ 4 સેપ બનાવ્યા છે.

  4. 4

    જૂવો અહીં ચારેય ની રીત બતાવું છુ.પાન નો સેઈપ બનાવવા માટે કાજુ ના મવા માંથી ચોરસ કરી અને તેમાં લીલો કલર લગાવી પા ન નો સેપ આપવો પછી તેમાં તૈયારકરેલો ડ્રાય ફ્રુટ નો મસાલો ભરવો.

  5. 5

    હવે ગુલાબ નો સેપ આપવા માટે થોડા કાજુ ના મવા માં ગુલાબી કલર નાખી 3 થેપલી બનાવી આ રીતે સેપ આપવો

  6. 6

    આ રીતે ગુલાબ નો સેપ રેડ્ડી થશે પછી કાજુ ના આજ પ્લેન માંવાં માંથી આ રીતે પણ સેપ બનાવી શકાય.આમઆ કાજુ ના મવા માંથી ઘણા મન ગમતા સેપ બનાવી શકાય.આ રીતે સેપ તૈયાર થયા પછી તેને ચાંદી ના વરખ થી સુંદર બનાવી શકાય.

  7. 7

    તો રીતે તૈયાર છે પંચ રત્ન સ્વીટ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076
પર

ટિપ્પણીઓ

Similar Recipes