મીઠાઈ (Mithai Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બે ચમચી ઘી મૂકી રવાને શેકી લો તેના ટોપરુ ઉમેરીને તેને પણ બે-ત્રણ મિનિટ સુધી શેકો. પુરણ ઠંડુ થાય એટલે દળેલી ખાંડ, મિલ્ક પાઉડર, કાજુ બદામ, કિસમિસ, મિક્સ કરો
- 2
મેંદાના લોટમાં ઉમેરી મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધી લો. તેમાં ચપટી ફૂડ કલર ઉમેરી લોટની કેળવી લ્યો
- 3
લોટમાંથી નાની પૂરી વણી લ્યો. તે માં ઉપર બનાવેલ પુરણ ભરી ને મરચા જેવો આકાર આપો. અને ઘી માં તળી લ્યો. અને ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુલાબ મીઠાઈ (Gulab Mithai Recipe in Gujarati)
માવા વગર ની અને તરત જ બની જાય તેવી અને બાળકો ને પણ ગમે તેવી ઇન્સ્ટન્ટ મીઠાઈ "શાહી ગુલાબ"#GA4#week9 Vaghela Bhavisha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કરાચી હલવો ઈન ઈન્ડિયા (karachi halvo in Gujarati)
#માઇઇબુક#વિકમીલ૨આ એક ટ્રેડિશનલ બોમ્બે હલવો છે. જે ત્રણ રંગમાં ભારત ના ધ્વજ ના રંગ મા બનાવેલ છે. Karishma Patel -
કાજુની મિઠાઇ(Cashew Mithai Recipe In Gujarati)
#કૂકબુક#post2આપણી દિવાળી આ વગર પણ અધૂરી ગણાય. ઘરે-ઘરે મઠિયા-ચોળાફળી સાથે કાજુકતરી અને બીજી કાજુની મિઠાઇ મળે અને ખવાય જ. એક જ રીતથી ફ્લેવર અને થોડા ઘટકો ફેરફાર કરી તમે ભાત-ભાતની કાજુ-મિઠાઇ ઘરે બનાવી શકો છો.ઘરે બનાવવાના ઘણા ફાયદા છે. એક તો અડધાથી પણ ઓછી કિંમતમાં બની જાય. સાથે ભેળસેળ વગરનું ને તાજું ખાવા મળે. એક વાર ફાવટ આવી જાય તો બનાવવામાં પણ એટલી જ આસાન પણ છે.મેં અહીં રેગ્યુલર, કેસર અને ચોકલેટ કાજુ કતરી બનાવી છે. સાથે મારા ઘરે બહુ જ ભાવતા તેવા કાજુ-અંજીર રોલ છે. અને કાજુ તરબૂચ બનાવ્યા છે. Palak Sheth -
ત્રિરંગી મીઠાઈ (Trirangi Mithai Recipe In Gujarati)
#independenceday #ઈસ્ટ#india2020૭૪ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે બનાવેલી મીઠાઈ Darshna Rajpara -
ચણાની દાળના સ્વીટ મરચાં
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post5તીખા મરચા તો બધાએ ખાધા જ હોય. આજે હું લઈને આવી છું સ્વીટ મરચા જે દેખાવમાં મરચાં છે પણ ખાવામાં મીઠાઈ છે. Kiran Solanki -
-
કાજુ ના સ્વીટ કમળ
મિત્રો તમે કાજુ ની બહુ બધી સ્વીટ ખાધી હશે...સુ તમે ક્યારે માવા ક ઘી વિના ની સ્વીટ ખાધી છે....આજે હું તમારા માટે એકદમ હેલ્થી સ્વીટ લાવી છું... બનાવમાં એકદમ સરળ છે Urvi Ramani -
-
કોકોનટ ગુલકંદ મીઠાઈ(Coconut gulkand mithai recipe in gujarati)
આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ ટેસ્ટી બને છે.ગુલકંદ અને કોકોનટનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14044102
ટિપ્પણીઓ (4)