રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં 4 ટેબલસ્પૂન દૂધ અને ૨ ટેબલસ્પૂન ઘીનું ધાબુ દેવો ત્યારબાદ ઘઉંનો લોટ ચાળવાની ચારણીથી ચારી લેવું.
- 2
એક કડાઈમાં ઘી મૂકી લોટને ધીમા તાપે શેકી લેવો ત્યાં સુધી શેકો કે લોટ ઘી છૂટુ ન પડવા દે ત્યાં સુધી શેકો.
- 3
ત્યારબાદ ચાસણી માટે એક કઢાઈમાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખી 11/2તારની ચાસણી બનાવવી પછી ચાન્સ ડીજે રે એડ કરો ત્યારે ફૂડ કલર જે મોહનથાળ નો કલર લીધેલો છે તે ચપટી એડ કરવો પછી એને બે મિનિટ શેકો ત્યારબાદ એક અલગ ડીસમાં ઘી લગાવી નીચે ઉતારી બે મિનિટ સુધી મોહનથાળ મિશ્રણને હલાવતા રહો.
- 4
પછી ઘી લગાવેલી થાળી પર પાથરી દો તેના પર કાજુ બદામ કાપેલા નાખી દો ત્યારબાદ બે મિનીટ રહીને તમારા મનગમતા સેફ આપી કરી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કલરફુલ એપલ પેંડા (colourful Apple Panda recipe in Gujarati)
#વીકમિલ 2સ્વીટ#માઇઇબુક post-9 Nirali Dudhat -
-
-
-
મોહનથાળ (mohanthal Recipe in Gujarati)
#trend3#મોહનથાળમને બેઠકજી નો મોહનથાળ ખૂબ ભાવે પેલા મારાથી એટલો સારો ના બનતો પણ મે ઘણી વાર બનાવ્યો ને અંતે હું સક્સેસ થઈ ખરા તો ચાલો આપણે રેસીપી જોયે Shital Jataniya -
-
-
-
-
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#મોમ મોહનથાળ મને મારી મમ્મી સાસુમાએ શીખવાડ્યું છે જે અમારા પરિવારમાં ખૂબ જ ભાવતી વાનગી છે હવે શીખી ગયા બાદ હું જ આ મોનથાળ બનાવું છું અને મારા સાસુ માં કહે છે કે મારાથી પણ તારા હાથનો મોહનથાળ બહુ જ સરસ થાય છે અમારા પરિવારના સભ્યો પણ તેમજ કહે છે અને મારી નાની બેબી ને ખૂબ જ ભાવે છે તો તમે પણ આ મોહનથાળ બનાવીને પરિવારના સભ્યોને ખવડાવું છું#મોમ Kajal Panchmatiya -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#SJR#FDS#cookpadindia#cookpadgujarati"ટોપરાના લાડુ", એક ઝડપી, સરળ અને સ્વાદિષ્ટ ભારતીય મિઠાઇ.. નારિયેળને દૂધ અને ખાંડ સાથે રાંધવામાં આવે છે જ્યાં સુધી તે સ્વાદિષ્ટ સુસંગતતામાં ન આવે અને પછી ઇલાયચી અને ઘી સાથે ભળીને સ્વાદિષ્ટ બને છે.આજનો દિવસ ભારતીય મીઠાઈ બનાવવા માટે કોઈ ખાસ પ્રસંગ કે કોઈ તહેવારનો દિવસ નથી. પરંતુ સાચું કહું તો સ્વાદિષ્ટ ભારતીય મીઠાઈનો આનંદ માણવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી.મારું હૃદય હંમેશા સારી રીતે બનાવેલી ભારતીય મીઠાઈ સાથે રહે છે. જે ઘણી બધી મીઠાશ, સ્વાદ, સમૃદ્ધિ અને પ્રેમથી ભરેલી છે.ટોપરા લાડુ ની આ મીઠાઈ ધાર્મિક તહેવારોમાં પ્રસાદી તરીકે અને વ્રત કે ઉપવાસ દરમિયાન પણ વાપરી શકાય છે. Riddhi Dholakia -
શિખંડ -પૂરી, બટાકા નુ શાક
#જોડીઆપણા ગુજરાતી માં શિખંડ પૂરી સાથે બટાકા નુ સાક બહુ જ પ્રિય છે..મેહમાન આવે ત્યારે બહુ જ બનતી આં વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTદિવાળી હોય કે તહેવાર હોય ઘરમાં મિઠાઈ તો બને જ આજે આપણા લીનીમાબેન ના લાઈવ શો માં શીખી આ મોહનથાળ બનાવ્યો છે. ૧ તારની ચાસણી થી લચકો બનશે અને ૨ તાર ની ચાસણી થી પીસ પડશે. આભાર લીનીમાબેન આ શીખવવા માટે🙏 Dr. Pushpa Dixit -
-
"માવા મોહનથાળ" (mawa mohanthal dhara kitchen recipe)
#goldenapron3#week22#Almond#માઇઇબુક#પોસ્ટ1ધરે જ બનાવો મિલ્ક પાઉડર માંથી માવો બનાવી ને કણીદાર માવા મોહનથાળ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને મોહનથાળ નો સ્વાદ ખરેખર લાજવાબ હોય છે. Dhara Kiran Joshi -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#trend3મોહનથાળ ગુજરાતી ની ભાવતી સ્વીટ.. અત્યારે ઘર માં જ બનાવી ને ખાવું જોઈએ..એના માટે ઘણા લોકો માવો નાખી નેં બનાવતા હોય છે.. પણ મેં આજે માવા વગર જ એકદમ સોફ્ટ મોહનથાળ બનાવ્યો.. Sunita Vaghela -
મીઠા આમળા)( Aamla Candy Recipe in Gujarati
આમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.આમળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Hetal lathiya -
-
કાચરી કોથમીર ફુદીનાની ચટણી
આ ચટણી રાજસ્થાની ચટણી છે આમાં સુખી કાચરી વપરાય છે એ રાજસ્થાન મળે છે આ ચટણી દસ દિવસ સુધી ખરાબ થતી નથી અને બહુ જ ટેસ્ટી લાગે છે.એકદમ ચટપટી લાગે છે પુરી રોટલી સાથે બહુ જ સરસ લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો. Pinky Jain
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13021169
ટિપ્પણીઓ (2)