રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદામાં મીઠું અને તેલ નાખીને લોટ બાંધી લો પંદરથી વીસ મિનિટ રેસ્ત આપો
- 2
એક કડાઈમાં તેલ લો તેમાં આદુ-મરચા-લસણની રાખો પછી બધા વેજીટેબલ નાંખો અને અંદર બધા સોસ નાખો મીઠું નાખો અને બરાબર મિક્સ કરીને કાચું પાકું સાંતળો
- 3
હવે લોટને મસળીને તેમાંથી પૂરી વણો અંદર પૂરણ ભરી અને વાળી ઢોકળિયામાં પાણી મૂકી ઉપર પ્લેટ રાખી તેમાં તેલ લગાવી અને બધા મોમોસ મૂકી દો દસ મિનિટ થવા દો તો તૈયાર છે મોમોઝ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
મોમો (Momos Recipe in Gujarati)
શિયાળા માં આવતા શાકભાજી માંથી momos બનવાની મજા જ કહી ઓર છે.તમે તમારાં મનગમતા શાક નો ઉપયોગ કરી સકો છો.#GA4#week14 Neeta Parmar -
-
-
-
-
-
-
-
-
સ્પાયસી રાઈસ મંચુરિયન બોલ્સ
#તીખીઆ મંચુરિયન મે વધેલા ભાત માંથી બનાવેલ છે.જેમાં સેઝવાન સોસ,ચિલી સોસ નાં ચડિયાતા સ્વાદ ને લીધે સપાયસી લાગે છે. Anjana Sheladiya -
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ ખૂબજ વિટામિન વાળું અને ડાયેટ dishes છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખૂબજ bhavse. Reena parikh -
-
-
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
-
વેજ મોમોઝ (Veg Momos Recipe In Gujarati)
પ્રથમવાર એક હિલ સ્ટેશન ઉપર મોમોઝ નો ટેસ્ટ કર્યો પછી આ બનાવવાની જાતે બનાવવાની ઇચ્છા થઈBhoomi Harshal Joshi
-
-
-
-
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13027091
ટિપ્પણીઓ (4)