મેંગો ફાલુદો=mango faluda in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે ચમચી કોનૅ ફ્લોર ને 1-1/2 કપ પાણીમાં ઓગાળીને ગેસ પર મૂકો.અને ધીમા ગેસ પર સતત હલાવતા રહો અને એકદમ પારદર્શક થાય ત્યાં સુધી હલાવો.પછી ગરમ હોય ત્યારે જ સેવ પાડવાના મશીન માં ભરી લો.
- 2
ત્યારબાદ એકદમ ઠંડા પાણીમાં ઝીણી ફાલુદા સેવ પાડો અને સ્બઝા સીડ ને ૧૫ થી ૨૦ મિનીટ માટે પાણી માં પલાળો અને મેંગો પ્યુરી તૈયાર કરો હવે એક મેશન જાર લો. તેમાં સૌથી નીચે બે ચમચી સ્બઝા સીડ ઉમેરો પછી તેમાં ફાલુદા ની સેવ ઉમેરો અને એક ચમચી રોઝ સીરપ ઉમેરો.
- 3
પછી તેમાં અડધો કપ જેટલો મેંગો પ્યુરી એડ કરો પછી તેમાં અડધો કપ જેટલું ચિલ્ડ મિલ્ક ઉમેરો અને તેના ઉપર તૂટી ફૂટી, ચેરી, મેંગો ના કટકા ઉમેરો અને એકદમ ઠંડું સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો ફાલુદા(Mango faluda recipe in Gujarati)
#KR ફાલુદા અનોખું ડેઝર્ટ છે.જે નાસ્તા માં,લંચ કે ડિનર પછી ગમે ત્યારે માણી શકાય છે.તેમાં ફાલુદા ની સેવ,દૂધ અને ફળો તેનાં સ્વાદ માં વધારો કરે છે. Bina Mithani -
મેગોં મસ્તાની (mango Mastani Recipe In Gujarati)
#goldenapron3 #week19 #કૈરી Sangita Shailesh Hirpara -
ફાલુદા(faluda recipe in gujarati)
#ફટાફટઉનાળા નીઆકરી ગરમી મા ઠંડક આપતી આ desert category ની વાનગી મારી માનીતી છે. આબાલ વૃદ્ધ બધાં ને ભાવે એવી આ વાનગી અચાનક આવી ચઢેલા મહેમાન ને પણ ખૂબ ભાવસે.જો સેવ બનાવી ને રાખી હસે તો વેંકેસન મા બપોરે બાળકો જાતે પણ બનાવી ને તેની મજા માણી સક્સે. Jigisha Modi -
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
-
-
-
મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)
#walnuttwistsમેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed) Payal Sachanandani (payal's kitchen) -
-
-
રાજભોગ વિથ વાડીલાલ મેંગો આઈસ્ક્રીમ(રાજભોગ icecreme in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ#13#વિકમીલ૨#સ્વીટ#ઉપવાસ Khyati Joshi Trivedi -
ફાલુદા
#સમર અત્યારે ઉનાળાની સીઝન આવે છે ઉનાળામાં ફાલુદા આઈસક્રીમ મળે તો મજા જ પડી જાય તો ઉનાળામાં માટે અને એના કોન્ટેસ્ટ માટે બનાવી છે્ Roopesh Kumar -
-
મેંગો પંચ (Mango punch recipe in Gujarati)
મેંગો પંચગરમીના સમયમાં આ એક ખૂબ જ રિફ્રેશિંગ ડ્રીંક છે. આ પીવાથી એક અલગ જ પ્રકારની તાજગીનો અનુભવ થાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારું લાગે છે. તો કેરીની સીઝન પૂરી થાય એ પહેલા જરૂરથી એકવાર ટ્રાય કરો.#માઇઇબુક#post24 spicequeen -
રોઝ & મેંગો ચોકલેટ (Rose & mango Chocolate Recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે ચોકલેટ ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
મેંગો શાહી ટુકડા (Mango Shahi Tukda Recipe In Gujarati)
Presenting to u a very special dessert made with the king of fruits - Mango. Its Majesty and Magnificence is a symbol of pure Royalty.The Shahi tukda is a mughlai dessert made with ghee fried bread, thickened sweetened milk, saffron and nuts. Shahi is a Persian word meaning 'royal' and tukda is a hindi term meaning a 'piece', which literally translates to a royal piece of dessert.#cookpadguj#cookpadindia#mangodessert#AkshaytrityaHappy Akshay tritya to all of youThank you cookpad.thank you so much Ektamam,Dishamam and all Mitixa Modi -
ચોકલેટી મેંગો મસ્તાની (Chocolatey Mango Mastani Recipe In Gujarati)
#SRJથોડું variation કર્યું..કેરી નો રસ બહુ ખાધો અને એકસરખો ટેસ્ટ કરીનેધરાઈ ગયા..તો મને થયું કે મેંગો મસ્તાની જ બનાવુંપણ ચોકલેટી ટેસ્ટ સાથે, એટલે કે ચોકલેટ ચિપ આઈસ્ક્રીમ યુઝ કરીને..અને ટેસ્ટ એટલો યમ્મી થયો કે વાહ વાહ !! ...😋😍🥰 Sangita Vyas -
ફાલુદા (Falooda recipe in Gujarati)
#સમર#પોસ્ટ2ફાલુદા એ ભારત નું બહુ પ્રખ્યાત ઠંડુ પીણું છે જે એક ડેસર્ટ તરીકે વધારે પ્રચલિત છે. તેમાં ઉપયોગ માં આવતા તકમરીયા, સેવ અને આઈસ્ક્રીમ ને લીધે તે એક સારું ડેસર્ટ બને છે. મૂળ ઈરાન નું એવું ફાલુદા ભારત માં પારસીઓ દ્વારા લવાયું હતું. ઈરાન સિવાય તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, તુર્કી અને મિડલ યીસ્ટ માં પ્રખ્યાત છે.જ્યારે ગરમી નો પારો ચડતો જાય છે ત્યારે ઠંડક અને સંતોષ આપતું આ ડેસર્ટ એક ઉત્તમ વિકલ્પ બને છે. Deepa Rupani -
મેંગો ફાલુદા
#RB6#KR#cookpad_guj#cookpadindiaફાલુદા એ પ્રચલિત ભારતીય પીણું છે જે ઉનાળા ની મૌસમ માં વધુ વપરાય છે. મૂળ ઈરાન નું આ ડેસર્ટ ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, મિડલ યીસ્ટ અને તુર્કી માં પણ ખાસ્સું પ્રચલિત છે.તકમરીયા, ફાલુદા સેવ, અને દૂધ જેવા મુખ્ય ઘટકો થી બનતાં આ પીણાં માં અલગ સ્વાદ ઉમેરી બનાવી શકાય છે. અત્યારે કેરી ની ભરપૂર મોસમ છે તો મેં આજે તેના સ્વાદ નું બનાવ્યું છે. Deepa Rupani -
ચોકો ચીયા ફાલુદા (Choco Chia Falooda Recipe In Gujarati)
#GA4#Week17#chia seedFaluda is an Indian version of a cold dessert which is made with noodles. traditionally it is made by mixing of any flavour of syrup like mango, choclet,rose & chia seeds with milk, mostly served with ice-cream. Hiral Savaniya -
-
મેંગો ફાલુદા (Mango Falooda Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#WithoutOil#Mango_Falooda Vandana Darji -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#AsahiKaseiIndia jigna shah -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઠંડુ ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થાય તો આજે એવી જ ઠંડી મેંગો મસ્તાની ડ્રિંકની રેસિપી મૂકી રહી છું. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13031615
ટિપ્પણીઓ