ફાલુદા (Falooda recipe in Gujarati)

#સમર
#પોસ્ટ2
ફાલુદા એ ભારત નું બહુ પ્રખ્યાત ઠંડુ પીણું છે જે એક ડેસર્ટ તરીકે વધારે પ્રચલિત છે. તેમાં ઉપયોગ માં આવતા તકમરીયા, સેવ અને આઈસ્ક્રીમ ને લીધે તે એક સારું ડેસર્ટ બને છે. મૂળ ઈરાન નું એવું ફાલુદા ભારત માં પારસીઓ દ્વારા લવાયું હતું. ઈરાન સિવાય તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, તુર્કી અને મિડલ યીસ્ટ માં પ્રખ્યાત છે.
જ્યારે ગરમી નો પારો ચડતો જાય છે ત્યારે ઠંડક અને સંતોષ આપતું આ ડેસર્ટ એક ઉત્તમ વિકલ્પ બને છે.
ફાલુદા (Falooda recipe in Gujarati)
#સમર
#પોસ્ટ2
ફાલુદા એ ભારત નું બહુ પ્રખ્યાત ઠંડુ પીણું છે જે એક ડેસર્ટ તરીકે વધારે પ્રચલિત છે. તેમાં ઉપયોગ માં આવતા તકમરીયા, સેવ અને આઈસ્ક્રીમ ને લીધે તે એક સારું ડેસર્ટ બને છે. મૂળ ઈરાન નું એવું ફાલુદા ભારત માં પારસીઓ દ્વારા લવાયું હતું. ઈરાન સિવાય તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, તુર્કી અને મિડલ યીસ્ટ માં પ્રખ્યાત છે.
જ્યારે ગરમી નો પારો ચડતો જાય છે ત્યારે ઠંડક અને સંતોષ આપતું આ ડેસર્ટ એક ઉત્તમ વિકલ્પ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તકમરીયા ને 30-60 મિનિટ પલાળી રાખો જેથી સરખા ફૂલી જાય. સેવ ને સૂચના મુજબ બનાવી ને તૈયાર કરો.
- 2
હવે એક ગ્લાસ માં પેહલા સેવ નાખો.
- 3
પછી તકમરીયા ઉમેરો.
- 4
હવે રોઝ સીરપ નાખો.
- 5
હવે ઠંડુ દૂધ ઉમેરો.
- 6
છેલ્લે આઇસ ક્રિમ નાખો, ભેળવી ને આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ફાલુદા
#RB6#KR#cookpad_guj#cookpadindiaફાલુદા એ પ્રચલિત ભારતીય પીણું છે જે ઉનાળા ની મૌસમ માં વધુ વપરાય છે. મૂળ ઈરાન નું આ ડેસર્ટ ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, મિડલ યીસ્ટ અને તુર્કી માં પણ ખાસ્સું પ્રચલિત છે.તકમરીયા, ફાલુદા સેવ, અને દૂધ જેવા મુખ્ય ઘટકો થી બનતાં આ પીણાં માં અલગ સ્વાદ ઉમેરી બનાવી શકાય છે. અત્યારે કેરી ની ભરપૂર મોસમ છે તો મેં આજે તેના સ્વાદ નું બનાવ્યું છે. Deepa Rupani -
Royal Falooda (ફાલુદા)
ફાલુદા ગરમી માં દરેક ની ભાવતી વસ્તુ છે, તેમા વપરાતી વસ્તુઓ પણ આપણા માટે હેલ્ધી અને ઠંડક આપનારી છે, ફાલુદા ગરમી માં બધા એ પીવો જ જોઈએ. ફાલુદા નાના - મોટા સૌ ને પ્રિય હોય છે. Rinku Nagar -
ફાલુદા (Falooda recipe in Gujarati)
ફાલુદા એક રિફ્રેશિંગ ડ્રિન્ક છે જે ગરમીમાં ઠંડક આપે છે. ફાલુદા ને ડીઝર્ટ તરીકે વેનિલા આઈસક્રીમ સાથે પણ સર્વ કરી શકાય. ફાલુદા અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવવામાં આવે છે પરંતુ ઓરીજીનલ રોઝ ફ્લેવર ફાલુદા સૌથી સ્વાદિષ્ટ લાગે છે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
#SM ગરમીની સિઝનમાં ફાલુદા આપણા બોડી માં ઠંડક આપે છે Bhavisha Manvar -
Royal Falooda (રોઝ ફાલુદા)
ફાલુદા ગરમી માં દરેક ની ભાવતી વસ્તુ છે, તેમા વપરાતી વસ્તુઓ પણ આપણા માટે હેલ્ધી અને ઠંડક આપનારી છે, ફાલુદા ગરમી માં બધા એ પીવો જ જોઈએ. ફાલુદા નાના - મોટા સૌ ને પ્રિય હોય છે. Rinku Nagar -
શાહી કેસર ફાલુદા (Shahi Kesar Falooda Recipe In Gujarati)
#RB1 અમારા ઘર માં બધાં ને ફાલુદા બહુ ભાવે છે ગરમી શરૂ થાય એટલે ઠંડક માટે અવારનવાર ફાલુદા બનાવીએ છીએ Bhavna C. Desai -
ફાલુદા
#સમર અત્યારે ઉનાળાની સીઝન આવે છે ઉનાળામાં ફાલુદા આઈસક્રીમ મળે તો મજા જ પડી જાય તો ઉનાળામાં માટે અને એના કોન્ટેસ્ટ માટે બનાવી છે્ Roopesh Kumar -
ફાલુદા (Falooda Recipe In Gujarati)
#mr#મિલ્કફાલુદા તો લગભગ બધા bahar થી લાવવાનું પસંદ કરતા હોય છે. પણ જો આરીતે ઘરે જ બનાવવામાં આવે તો ખુબ જ સરસ બને છે..અને ફાલુદા ની સેવ પણ મેં recipe આપી છે. આરીતે ઘણા વર્ષો થી હું જાતેજ બનાવું છું. મારા પેજ પર રોઝ શિરપ અને ટુટી ફ્રૂટી ની પણ recipe આપી છે. Daxita Shah -
ફાલુદા (Falooda Recipe In Gujarati)
ગરમી માં late evening ઠંડો ઠંડો ફાલુદા મળીજાય તો આહાહા... Sangita Vyas -
-
મહોબત કા શરબત (Mohabbat ka sharbat recipe in Gujarati)
#સમર#પોસ્ટ1મહોબત કા શરબત અથવા પ્યાર મહોબત કા શરબત એ દિલ્હી નું બહુ જાણીતું અને તાજગીસભર પીણું છે જે તડબૂચ અને ગુલાબ ના શરબત થી બને છે. બળબળતી ગરમી માં આ તાઝગીસભર પીણું એક શ્રેષ્ટ વિકલ્પ બની શકે. અત્યારે ચાલી રહેલા રમજાન માં ગરમી સામે રક્ષણ આપતું આ પીણું ઇફતારી માટે શ્રેષ્ટ છે. જલ્દી થી તૈયાર થતું આ પીણું દેખાવ માં તો સુંદર છે જ સાથે સ્વાદ માં પણ. Deepa Rupani -
-
રોયલ સાગો ફાલુદા (Royal Sago Falooda Recipe In Gujarati)
ફાલુદા આપણે ફાલુદા ની સેવ નો ઉપયોગ કરીને બનાવતા હોઈએ છે પણ અહીં મે સાબુદાણા નો ઉપયોગ કરીને ફાલુદા બનાવ્યું છે. સાબુદાણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આ એક હેલ્ધી રિફ્રેશિંગ ડેઝર્ટ બનશે. Hetal Siddhpura -
-
સ્ટ્રોબેરી ફાલુદા શેક વિથ આઈસક્રિમ (Strawberry Falooda Shake Icecream Recipe In Gujarati)
#SM Noopur Alok Vaishnav -
બનાના શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Banana Shake With Vanilla Icecream Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને રાત્રે આઈસ્ક્રીમ કે મીલ્ક શેક પીવાની આદત છે. તો હું દરરોજ મીલ્ક શેક બનાવું અને આઈસ્ક્રીમ તેમાં જ નાખી દઉં. Sonal Modha -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
ફાલુદા (Falooda Recipe in Gujarati)
ફાલુદો એ ખૂબ જ સરસ અને ઠંડક પ્રદાન કરતું પીણું છે. આઈસ ક્રિમ અને ડ્રાય ફ્રૂટ્સ એને ખૂબ જ સુંદર અને ટેસ્ટી બનાવે છે. Jyoti Joshi -
-
ફાલુદા (Falooda Recipe In Gujarati)
ગરમી પડે ત્યારે કંઈક ઠંડુ પીવાનું મન થાય છે. મેં આજે ફાલુદા બનાવ્યો છે. Jayshree Doshi -
મેંગો ફાલુદા(Mango faluda recipe in Gujarati)
#KR ફાલુદા અનોખું ડેઝર્ટ છે.જે નાસ્તા માં,લંચ કે ડિનર પછી ગમે ત્યારે માણી શકાય છે.તેમાં ફાલુદા ની સેવ,દૂધ અને ફળો તેનાં સ્વાદ માં વધારો કરે છે. Bina Mithani -
ડ્રાયફ્રુટસ રોઝ ફાલુદા (Dryfruits Rose Falooda Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
પીસ્તા ફાલુદા
#ઉનાળાનીવાનગીફાલુદા મા તકમરીયા હોવા થી શરીર મા ઠંડક આપે છે અને ફાલુદા ઠંડા પીરસવામાં આવતાં હોવાથી ગરમીમાં રાહત રહે છે. Hiral Pandya Shukla -
-
રોયલ ફાલુદા
#ખુશ્બુગુજરાતકી# પ્રેઝન્ટેશનફાલુદા એ એવી વસ્તુ છે જે નાના અને મોટા બધા પ્રેમ થી પીવે છે. જેમાં કહીએ તો બધી હેલ્થી વસ્તુઓ નો ઉપયોગ થાય છે. જેમ કે દૂધ, તકમરીયા(સબ્જા), ડ્રાઈફરુટ, વગેરે.દૂધમાંથી કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તકમરીયા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.ખાસ કરીને ઉનાળામાં તકમરીયા પીવા જોઈએ કારણ કે તેનાથી ખૂબ જ ઠંડક રહે છે.સાથે ડ્રાઈફરુટ હોવાથી ફાલુદા ખૂબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
મોહબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#mohabbatkasharbat#watermelon#summerdrink#મોહબ્બતકાશરબત#pink#love#cookpadindia#cookpadgujaraiમિત્રો, ચાલો આ ઉનાળામાં "મોહબ્બત કા શરબત" થી પ્રેમના પ્યાલા ભરીએ. દિલ્હી નું ફેમસ મોહબ્બત કા શરબત ગરમી માં ઠંડક આપે છે. એકદમ રીફ્રેશિંગ ડ્રીંક છે. જે તડબૂચ અને ગુલાબ ના શરબત થી બને છે. બળબળતી ગરમી માં આ તાજગીસભર પીણું એક શ્રેષ્ટ વિકલ્પ બની શકે. જલ્દી થી તૈયાર થતું આ પીણું દેખાવ માં તો સુંદર છે જ સાથે સ્વાદ માં પણ. Mamta Pandya -
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
ફાલુદા એ ખાસ કરીને ઉનાળામાં પીવાતું એક સ્વાદિષ્ટ ડેઝર્ટ પીણું છે. આ રેસીપીમાં ગુલાબની ચાસણી, તકમરીયાના બીજ, રેશમી નૂડલ્સ, મધુર દૂધ, આઈસ્ક્રીમ તેમજ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક રીતે બદામ, ગુલાબની પાંખડીઓ અથવા ચેરીઓથી સુશોભિત આ ઠંડક પીણું ખુબજ ઓછા સમયમાં અને સરળ રીતે તૈયાર કરી શકાય છે.#rosefalooda#રોઝફાલુદા#cookpadindia#cookpadgujarati#pinkrecipes#summerspecial#goldanapron3#week17 Mamta Pandya -
-
કુલ્ફી ફાલુદા (Kulfi Falooda Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub કુલ્ફી ફાલુદા (Avadhi desert) Jigisha Modi -
ફાલુદા (Falooda recipe In Gujarati)
#સમરઆવી ગરમીમાં રાહત મળે તે શું ઠંડા ઠંડા cool cool ફાલૂદા Sheetal Chovatiya
More Recipes
ટિપ્પણીઓ (12)