ચોકો ચીયા ફાલુદા (Choco Chia Falooda Recipe In Gujarati)

Hiral Savaniya
Hiral Savaniya @shivu198

#GA4
#Week17
#chia seed
Faluda is an Indian version of a cold dessert which is made with noodles. traditionally it is made by mixing of any flavour of syrup like mango, choclet,rose & chia seeds with milk, mostly served with ice-cream.

ચોકો ચીયા ફાલુદા (Choco Chia Falooda Recipe In Gujarati)

#GA4
#Week17
#chia seed
Faluda is an Indian version of a cold dessert which is made with noodles. traditionally it is made by mixing of any flavour of syrup like mango, choclet,rose & chia seeds with milk, mostly served with ice-cream.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
2 વ્યક્તિ
  1. ફાલુદા નુડલ્સ બનાવવા માટે:
  2. ૧ કપકોર્ન ફ્લોર
  3. ૨ ૧ /૪ કપ પાણીપાણી
  4. ૨ ચમચીખાંડ નો પાઉડર
  5. ફાલુદા બનાવવા માટે:
  6. ૨ કપદૂધ
  7. ૨ ચમચીખાંડ
  8. ૧ વાટકીચિયા સીડ
  9. જરૂર મુજબટુટી ફ્રૂટી
  10. જરૂર મુજબચોકો સ્ટિક
  11. જરૂર મુજબઆઈસ્ક્રીમ સ્કુબ
  12. જરૂર મુજબચોકો સીરપ
  13. જરૂર મુજબઆઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    Falooda નુડલ્સ બનાવવા માટે એક બાઉલ માં કોર્ન ફ્લોર,પાણી અને ખાંડ નો પાઉડર મિક્સ કરો.ત્યાર બાદ તેને ગેસ પર મૂકી વેસ્લીન જેવું ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો.

  2. 2

    ત્યાર બાદ એક બાઉલ માં આઈસ ક્યૂબ લઈ તેમાં પાણી ઉમેરો.ત્યારબાદ બનાવેલું નુડલ્સ નું ખીચું સંચા માં ભરી આઈસ ક્યૂબ વાળા પાણી માં નુડલ્સ બનાવી લો.

  3. 3
  4. 4

    ત્યાર બાદ ચિયાં સિડ ને પાણી પલાળી લો.

  5. 5

    ત્યાર બાદ એસેમ્બલ માટે સર્વિંગ ગ્લાસ માં ચોકો સીરપ ઉમેરો.ત્યાર બાદ ચીય સિડ,બનાવેલ નુડલ્સ ઉમેરો.

  6. 6

    ત્યાર બાદ દૂધ ને ઉકાળી તેમાં ખાંડ ઉમેરો.તે દૂધ ગ્લાસ માં ઉમેરો.ત્યાર બાદ ફરી ચીયાં સિડ ઉમેરો.

  7. 7

    ત્યાર બાદ આઈસ્ક્રીમ સ્કૂબ મૂકો.તેના પર ટુટી ફ્રૂટી, બદામ ની કતરણ અને ચોકો સ્ટીક થી સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Savaniya
Hiral Savaniya @shivu198
પર

Similar Recipes