મેન્ગો ફાલુદા વીથ ઘેવર(Mango faluda with ghevar recipe in gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગકેરી
  2. 500દૂધ (અમુલ ગોલ્ડ)
  3. 4/5 ચમચીખાંડ
  4. 1 ચમચીકસ્ટર પાવડર
  5. 1 ચમચીતકમરીયા
  6. 2 ચમચીફાલુદા સેવ
  7. કાજુ બદામ અને કીસમીસ
  8. આઇસ્ક્રીમ જરૂર મુજબ
  9. 1 ચમચીટુટી ફુટી
  10. 2 નંગઘેવર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ ઉકાળો બીજા બાઉલ માં કોન્ફોલર લઈને ને તેમાં ઠંડુ દુધ ઉમેરી થોડી વાર હલાવવું હવે ગરમ દૂધ માં ખાંડ ઉમેરી કોન્ફોલર સ્લરી ઉમેરી દુધ ઠંડુ પડે એટલે ફીઝ માં મુકીને દો

  2. 2

    હવે કેરી ને સમારી ને ક્રસ કરી લો અને દૂધ મા ઉમેરી બેલ્ડર ફેરવીને મીક્સ કરો

  3. 3

    ફાલુદા સેવ ને ગરમ પાણી માં ઉકાળો પછી ઠંડુ પડે એટલે ગાળી લો(પહેલા બનાવી લેવી) તકમરીયા ને અડધો કલાક પાણી માં પલાળી રાખવા ધેવરના નાના પીસ કરી લેવા

  4. 4

    હવે ગાલ્સ માં ઘેવર તેના ઉપર તકમરીયા ઉપર ફાલુદા સેવ નાખવાની

  5. 5

    હવે તેના પર તૈયાર કરેલું દૂધ ઉમેરી ઉપર કાજુ બદામ કીસમીસ ટુટીફ્રુટી આઇસ્ક્રીમ નાખી મિક્સ કરો ત્યારબાદ કેરી ના પીસ અને ઘેવર થી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes