ફુદીનાની ચટણી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10-15પાંદડા ફુદીનાના
  2. થોડી એવી ધાણાભાજી
  3. 2લીલા મરચા
  4. 1લાલ મરચું
  5. ૧ વાટકીચણાના લોટની સેવ
  6. ૩ ચમચીખાંડ
  7. 1લીંબુ
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચટણી બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરી લેવી

  2. 2

    હવે એક મિક્સર નિ ઝાર માં બધી વસ્તુ લઈ તેને ક્રશ કરીને તો બની ગઈ છે ચટણી તેને એક વાટકામાં કાઢી દાળ વડા સાથે ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર

Similar Recipes