Mendu Wada Recipe In Gujarati

Mendu Wada Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદનો લોટ કેવી રીતે બનાવવો તે જણાવું
અડદની દાળને પાણી થી ધોઈ નિતારી તરતજ કોરા કાપડ પર સુકવી લો
કાપડ નીચે છાપું રાખવું જેથી તરતજ પાણી શોષી લે
સુકાય જાય એટલે એક મિનિટ માટે સેકી લેવી.
એક્દુમ ઠંડી થઇ જાય પછી તેને મીક્ષીમાં કરકરી દળી લેવી
લોટ કણીદાર રહે તેવો જ દળવો.
આ લોટ બધામાં વાપરી શકાય છે. - 2
એક તપેલીમાં અડદનો લોટ લેવો
તેમાં ડુંગળી,મરચા,કોથમીર,આદુ,જીરું,લીમડાના પાન ઉમેરવા
તેમાં બે ચમચા મોળું દહીં અથવા મલાઈ ઉમેરવા
સ્વાદમુજબ મીઠું ઉમેરવું.જરુરમુજબ પાણી નાખી ખીરું તૈય્યાર કરવું
લચકા પડતું ખીરું બનાવવાનું છે,ઢીલું નહીં કરી નાખવાનું.
૩૦ મિનિટ માટે ઢાંકીને રાખી દેવું. - 3
જયારે વડા બનાવવા હોય ત્યારે જ ખાવાના સોડા ઉમેરવા
સોડા નાખી એક્દુમ ફીની લેવું
ખીરું હળવું થઇ જાય ત્યાં સુધી ફીણવું. - 4
એક કઢાઈમાં તેલ ગરમ મૂકવું
તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી લેવો
પાણીવાળી હથેળી કરી તેમાં ખીરામાંથી એક ચમચો ખીરું લેવું
બીજો હાથ પણ ભીનો જ રાખવો
હથેળીમાં થેપી વડાનો આકાર આપવો
ભીની આંગળી વડે વચ્ચે કાણું પાડવુ
ધીમેથી તેલમાં તળવા માટે મૂકવું. - 5
આ રીતે બધાજ વડા તૈય્યાર કરી લેવા
અને ધીમા મધ્યમ તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી તળવા
તો તૈય્યાર છે ઇન્સ્ટન્ટ મેંદુવડા
ગરમાગરમ સંભાર,ચટણી,સાથે પીરસો
મેં માત્ર સંભાર સાથે પીરસ્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ મેંદુવડા (instant menduwada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૫#વિક્મીલ૧પોસ્ટ:૨ Juliben Dave -
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
#ST મેંદુવડા.આ પણ સાઉથની ફેમસ વાનગી છે.ગુજરાતમાં પણ સાઉથની દરેક વાનગી ખૂબજ પ્રખ્યાત છે.કારણ ગુજરાતી લોકો ખાણીપીણી નાસ્તાના ખૂબ જ શોખીન છે.મેંદુવડા હવે તો ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ બની ગયેલ છે.અમારા ઘરમાં વારંવાર બનાવાય છે. Smitaben R dave -
-
સ્ટફ્ડ ઢોકળા(stuffed dhokla recipe in gujarati)
#વિકમીલ૩#સ્ટીમ રેસિપી#પોસ્ટ૧#માઇઇબુક#પોસ્ટ૧૫ Sonal kotak -
-
ઇન્સ્ટન્ટ સોજી વેજ હાંડવો (instant sooji veg Handvo recipe in Gujarati)
#વિકમીલ૩ #સ્ટીમ #માઇઇબુક #post25 Parul Patel -
-
દેશી ડોનટસ્(Deshi donuts recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ20આ ડોનટસ્ બનાવવા ખૂબ જ સરળ છે. તેમજ પૌષ્ટિક પણ છે. નાના મોટા બધાને પસંદ આવશે. Shraddha Patel -
-
-
મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)
#Trendમેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે Riddhi Kanabar -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
-
-
-
-
-
-
-
મસાલા અપ્પે(Masala Appe Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ1આ એક પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી છે. જે સવારે નાસ્તા માં લેવા માં આવે છે. મસાલા અપ્પે બનાવવા ખૂબ j સરળ છે અને ઓછા તેલ માં બનતા હોવાથી હેલ્થ માટે સારા પણ ખરા જ. Shraddha Patel -
-
-
-
"જુવારની ઈડલી" (Jowar Idli Recipe In Gujarati)
#GA4#Week16#juwar ઈડલી નામ સાંભળીને તરત એમ થાય કે ચોખા અને અડદની દાળની હશે.જુવાર નામ સાંભળતા રોટલો અને જુવારના ઢોકળાં જ નજર સામે આવે, પણ મેં ઈનોવેશન કરી જુવારની ઈડલી બનાવી તમે પણ જરૂર બનાવશો.તો ચાલો રેશિપી બતાવી દઉ. Smitaben R dave -
મેંદુવડા (Mendu wada recipe in gujarati)
#મોમ આ ડિશ હું મારા સાસુ આગળ થી સીખી છું અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન ડિશ ખૂબ જ બને ઘર માં બધા ની મનગમતી ડિશ માં ની આ એક ડિશ હું તમારી સાથે સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
ખમણ બધાને ભાવતી વાનગી છે. અહીં ઇન્સ્ટન્ટ ખમણ ની રેશીપી અપવા જઈ રહી છું. #GA4#Week8 Buddhadev Reena
More Recipes
ટિપ્પણીઓ