રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ છીણેલી કાકડી
  2. બાઉલ દહીં
  3. ૨ ચમચીખાંડ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. તીખું ઝીણું સમારેલું લીલું મરચું
  6. સમારેલી કોથમીર
  7. ૨ ચમચીદાડમના દાણા
  8. ૧ ચમચીતેલ
  9. ૧/૨ ચમચીરાઈ અને જીરું
  10. ચપટીહિંગ
  11. મીઠાં લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં, છીણેલી કાકડી, મીઠું, ખાંડ, દાડમના દાણા, મરચું કોથમીર મિક્સ કરી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી મીઠા લીમડાના પાન ઉમેરી આ વઘાર રાયતાં ઉપર રેડી મિક્સ કરી ઠંડુ કરવા માટે ફ્રીઝ માં મુકી દો. સર્વ કરતી વખતે ઉપર થી દાડમના દાણા અને કોથમીર થી ગાર્નિશિંગ કરો. આ રીતે કાકડી નું રાઇતું લીલા મરચાં ની તીખાશ વાળું ઠંડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes