મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

#weekmeal2#sweet#વીકમિલ2#સ્વીટ
#માઇઇબુક
post5
#માયઈબૂક
પોસ્ટ5
આ ખૂબ જ હેલ્થી રેસિપિ છે. જેમાં ઓટસ, મેંગો અને ગોળ નો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે.

મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree)

1 કમેન્ટ કરેલ છે

#weekmeal2#sweet#વીકમિલ2#સ્વીટ
#માઇઇબુક
post5
#માયઈબૂક
પોસ્ટ5
આ ખૂબ જ હેલ્થી રેસિપિ છે. જેમાં ઓટસ, મેંગો અને ગોળ નો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1/2 કપક્વિક કૂકિંગ ઓટસ
  2. 2-2.5 કપફુલ ફેટ દૂધ
  3. 1/2ગોળ
  4. 1/2 કપમેંગો પ્યોરી
  5. 8-10કાજુ
  6. 10-12બદામ
  7. 8-10પિસ્તા
  8. નાની ચપટી જાયફળ પાઉડર
  9. 2 ચપટીઇલાયચી પાઉડર
  10. ગાર્નિશીંગ માટે
  11. કાજુ, બદામ અને પિસ્તા ની કતરણ
  12. ટુકડામેંગો ના

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઓટસ ને મીડિયમ flame પર ડ્રાય શેકી લો 4 થી 5 મિનિટ અથવા સુગંધ આવે ત્યાં સુધી અને પ્લેટ માં કાઢીને સાઇડ માં રાખી દો.

  2. 2

    હવે 1 નોન સ્ટિક પેન માં મીડિયમ flame પર દૂધ ગરમ કરવા મૂકો. ઊકળે એટલે તેમાં ગોળ એડ કરો.

  3. 3

    ગોળ દૂધ માં ઓગળી જાય એટલે નીચે ઉતારી ગળણી થી ગળી લો. આમ કરવાથી ગોળ માં રહેલી અશુદ્ધિઓ નીકળી જશે. હવે ગાળેલું દૂધ ફરી ગેસ પર મૂકો અને તેમાં ઓટસ એડ કરો અને મીડિયમ flame પર રાખી 5 મિનિટ સતત હલાવો. આ ક્વિક કૂકિંગ ઓટસ છે એટલે બહુ જલ્દી કુક થઈ જશે. જરૂર લાગે તો consistency એડજસ્ટ કરવા બીજું દૂધ એડ કરી શકો.

  4. 4

    હવે તેમાં મેંગો પ્યોરી મિક્સ કરો અને 3 મિનિટ હલાવો. હવે તેમાં કાજુ, બદામ અને પિસ્તા ની કતરણ અને ઇલાયચી જાયફળ નો પાઉડર એડ કરી મિક્સ કરી દો અને ગેસ બંધ કરી દો.

  5. 5

    રૂમ ટેમ્પરેચર પર આવવા દો અને પછી ફ્રીજ માં એકાદ 2 કલાક ઠંડી થવા મૂકી દો. કાજુ, બદામ, પિસ્તા અને કેરી ના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર

Similar Recipes