રાંધવાની સૂચનાઓ
- 1
ઘી તથા ખાંડ ને 10 મિનિટ સુધી ફેંટવું.
- 2
હવે આ મિશ્રણ માં બધા ઘટકો ને ભેગા કરી ને લોટ બાંધી લેવો.
- 3
હવે આ લોટ માંથી નાના નાના બોલ્સ બનાવી થોડા પ્રેસ કરી દેવા
- 4
હવે આ બોલ્સ ને પ્રી હિટેડ ઓવન મા ૧૮૦° સે પર ૧૫ મિનિટ માટે બેક થવા દો. તૈયાર છે સ્વાદિષ્ટ નાન ખટાઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોકોનટ નાનખટાઈ
#ઇબુક#Day1તમે પણ બનાવવા કોકોનટ નાન ખટાઇ કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકને તે અતિ પ્રિય છે અને નાસ્તામાં પણ લઈ શકાય છે Mita Mer -
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
"નાનખટાઈ" આમ તો બોલતાની સાથે મોઢામાં પાણી આવી જાય. જો તમે નાનખટાઈ ખાવાના શોખીન હોવ, તો બેકરી પર બનતી-વેચતી નાનખટાઈ જેવી જ મીઠી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાનખટાઈ નીચેની રેસિપી અનુસરીને ઓવન વગર અને થોડાક જ સમયમાં ઘરે જ બનાવી શકો છો.#CB3#week3#DFT#baking#withoutoven#nankhatai#cookies#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
નાનખટાઈ
નાનખટાઈ ખાસ તો મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ આ રેસિપીમાં ઘઉંના લોટમાંથી બનાવેલ છે. Pinal Naik -
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
@Amit_cook_1410 ની રેસીપી ફોલો કરી બનાવી છે ખૂબ જ સરસ બની છે. આભાર અમિત ભાઈ અદ્ભૂત રેસીપી માટે. Dr. Pushpa Dixit -
-
-
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
મારા બે જમાઈઓ અને મને, અમારા ત્રણેની અમુક કોમન ફેવરીટ વાનગીઓ છે. એમાંની એક છે….”નાનખટાઈ “બન્યા પછી બન્ને જમાઈઓના મસ્ત કોમ્પ્લીમેન્ટ્સ મળ્યા🥰🥰🥰મોટા જમાઈએ કીધું “પપ્પા જોરદાર 👌👌👌એમ જ લાગે છે જાણે બહારથી લાવ્યા હોઈએ. એકદમ પર્ફેક્ટ”નાના જમાઈ નાનખટાઈનું એક-એક બટકું ખાતા જાય અને બોલતા જાય “યમ્મ…યમ્મી….સુપર્બ… પપ્પા મને આ બનાવતા શિખવાડી દો”મારા માટે આ અતિશય ખુશીની પળો હતી🥰🥰🥰🥰તમે પર્ફેક્ટ આ જ માપ અને રીતને ધ્યાનમાં રાખીને બનાવશો તો ગેરંટી કે પછી ક્યારેય તમે બહારથી નહિ લાવો😊😊😊😊😊 Iime Amit Trivedi -
ઓસ્ટ્સ નાનખટાઈ
#દિવાળીઆ નાનખટાઈ માં ઓસ્ટ્સ ને મિક્સચર માં પીસીને ને ઉમેરીયા છે. દિવાળી માં રંગોળી અને દીવા નું ખૂબજ મહત્વ છે આથી આ નાનખટાઈ ને પીરસતી વખતે રંગોળી કરી છે અને બે નાનખટાઈ વચ્ચે એવી રીતે બનાવી છે કે એ દિવા જેવી લાગે. આશા છે કે આપને આ નાનખટાઈ ની રેસીપી પસંદ પડે. Krupa Kapadia Shah -
-
-
-
-
સત્તુની નાનખટાઈ (Sattu Nankhatai Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati સત્તુ એટલે આપણા દેશી ચણા નો લોટ,જે પ્રોટીન અને આર્યનથી ભરપુર છે. માટે આ સત્તુ નો ઉપયોગ નાના બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને મોટા દરેક વ્યકિત માટે ખાસ કરવામાં આવે છે. આ સત્તુ દરેક વ્યક્તિ માટે ખુબજ ફાયદાકારક છે. જે લોકો ને પ્રોટીનની ઉણપ હોય તે લોકોએ ખાસ કરી ને સત્તુ નો ઉપયોગ કરવો જોઈએ. સત્તુ એ બિહારનાં લોકોનો ખોરાક છે. બિહારી લોકો સત્તુ નો ઉપયોગ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવા માટે કરે છે. જેમકે, સત્તુને ઘહું,જુવાર, બાજરી જેવાં લોટ સાથે મિક્સ કરીને તેની ભાખરી,રોટલી, થેપલાં કે પરાઠા પણ બનાવે છે.તેમજ લાડુ,પીણું પણ મોખરે છે. તો આજે મેં પણ અહીં સત્તુનાં લોટ નો ઉપયોગ કરી સરસ મજાની એક નવાં સ્વાદ સાથે સત્તુ નાનખટાઈ બનાવેલ છે. Vaishali Thaker -
કેરટ કેક (Carrot Cake recipe in Gujarati)
#RB5કેક નાના મોટા સૌ ની મનપસંદ છે. કોઈ પણ તહેવાર, પ્રસંગ ને ઉજવણી કેક વગર અધુરી લાગે છે તો મેં બનાવી હેલ્થ કોન્સીયસ માટે હેલ્ધી એવી કેરટ કેક એ પણ ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને. તો ટ્રાય કરી ને અનુભવ જરૂર થી જણાવજો. Harita Mendha -
હોમમેડ નાનખટાઈ
#લોકડાઉન લોકડાઉન માં તો મજા પડી ગઈ છે ઘરના સભ્યો સાથે બેસીને વાતો કરતા કરતા ખાવું ગેમ રમવી અને નવું નવું બનાવવા નું.આજે મેં ઘરના સભ્યો માટે નાનખટાઈ બનાવી છે જે ખૂબજ સરસ લાગે છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
-
નાન ખટાઇ (Nankhatai Recipe In Gujarati)
#MBR2week2#cookpadindia#cookpadgujaratiઆ નાન ખટાઈની પરફેક્ટ રેસીપી છે. જો તમે આ રીતે બનાવશો તો બેકરી કરતા પણ ઘણું સારું રિઝલ્ટ મળે છે. તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. Unnati Desai -
ખીર પુડલા સેન્ડવીચ (Khir Pudala Sandwich recipe in gujarati)
#goldenapron3#વીક૮#વ્હીટ#પોસ્ટ૩#ટ્રેડિશનલ Harita Mendha -
મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Baking#Cookiesઆ કૂકીઝ ઘઉંના લોટ, સોજી અને બેસન ને મિક્સ કરીને બનાવ્યા છે જેને મલ્ટિગ્રેન આટા કૂકીઝ નામ આપ્યું છે જે ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
-
-
-
-
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#mithapudla#sweetpancakes#cookpadgujarati Mamta Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13035922
ટિપ્પણીઓ