મોજીટો (Virgin mojito recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીંબુના નાના ટુકડા કરો,
- 2
ફુદીનો,લીંબુ,અને પાઉડર શુગર ને એક સ્ટીલ ના ગ્લાસ માં નાખો અને એક લાકડાના વેલણ લઈ 20 સેકન્ડ સુધી ખંડી નાખો જેથી બધું એકરસ થાય જય અને લીંબુ,ફુદીના નું સરસ ફેવર આવી જાય અને લેમન ઓઇલ ની પણ સરસ સ્મેલ આવી જાય લીંબુ માંથી
- 3
હવે બે ગ્લાસ લ્યો અને તેમાં પેલા આ મિશ્રણ લીંબુ ફુદીના વાળું નાખો અને પછી તેમાં બરફ નો ચૂરો નાખો અને પછી સોડા નાખો અને હલાવી ને સર્વે કરો
- 4
તૈયાર છે વર્ગીન મોઇતો,આ મોઇતો લખાયછે મોઇતો પણ બોલાય છે મોહિતો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી ઓરેન્જ મોજીટો (Strawberry Orange Mojito Recipe In Gujarati)
#GA4#Week17Strawberry 🍓 Orange 🍊 Mojitoઆ નોન આલ્કોહોલ ડેલિશિયસ, સુંદર, હેલ્ધી અને એનર્જીક કોકટેલ છે. Nutan Shah -
ઓરેન્જ ફૂદીના મોજીટો (Orange Pudina Mojito Recipe In Gujarati)
#February#વિટામીન _સી 🍊 Ishwari Mankad -
પાઈનેપલ મોઇતો (Pineapple Mojito Recipe In Gujarati)
જમ્યા પછી સાઈડમાં બધાને સોડા પીવી બહુ ગમતી હોય છે તેથી મેં ફ્રેશ પાઈનેપલ માંથી પાઈનેપલ મોઇતો બનાવી.#સાઈડ Rajni Sanghavi -
મોઇતો (Mojito Recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ ઊનાળાની સિઝન દરમિયાન લોકો કઈક નવીન ઠંડા પીણા બનાવતા હોય છે મે આજે મોજીતો બનાવ્યો છે જે એકદમ ટેસ્ટી લાગે છે આજે હું તમને તેની રેસિપી કહીશ... Dharti Vasani -
-
-
-
-
-
-
-
કલિંગર મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
#RC3#Rainbow#Week 3#Red colour#water melon Mojito Jyoti Shah -
-
-
વર્જિન મોઈતો (VIRGIN MOJITO)
#માઇઇબુક#પોસ્ટ15આ વર્જિન મોઈતો મારુ ફેવરીટ રીફ્રેશીંગ ડ્રીંક છે અને આ નોન-આલ્કોહોલિક ડ્રીંક છે, તમે, તમે કોઈ પણ પાર્ટી માં કોઈ પણ ફંકશન માં વેલકમ ડ્રીક તરીકે આપી શકાય છે. khushboo doshi -
પાર્ટી મોકટેલ-વર્જીનમોઈતો, આેંરેજ મોઈતો,બ્લેક મોઈતો (Orange Mojito Black Mojito Recipe In Gujarat)
#GA4#Week17પાર્ટી મોકટેલ-વરજીન મોઈતો, આેંરેજ મોઈતો, બ્લેક મોઈતોપાર્ટી મોકટેલ આપણે ન્યુ યર પાર્ટી , કીટી પાર્ટી ,ક્રિસમસ પાર્ટી, બથૅડે પાર્ટી, એનિવર્સરી પાર્ટી વગેરે માં બેસ્ટ ઓપશન છે. બાળકો થી લઇ મોટા દરેક વ્યક્તિ ને આ મોકટેલસ પસંદ આવે છે .બનાવવામાં ખૂબ સરળ હોય છે. મ Pinky Jesani -
-
-
-
-
-
-
-
વજિઁન મોહીતો (Virgin Mojito Recipe In Gujarati)
અત્યારના યુવા વર્ગનું ખૂબ જ ફેમસ એવું આ મૉકટેલ છે.મૉકટેલ અલગ અલગ ફલેવરના બનાવવામાં આવે છે. પણ મેં અહીં વજિઁન મોહીતો બનાવ્યું છે.#GA4#Week17 Vibha Mahendra Champaneri -
લેમન મીન્ટ મોજીટો
#SD#સમર ડીનર સ્પેશિયલ રેશીપી#RB8#માય રેશીપી બુક સમર સીઝન હોય અને સાંજે આમ તો આપણે હળવો ખોરાક કહીએ પરંતુ તેમાં મોસ્ટલી રાઈસ,પાઉભાજી,વડાપાઉ,પાણીપુરી,મસ્કાબન વગેરે નાસ્તા જેવો કહી શકાય.એ લઈએ છીએ.જે ખરેખર રાત્રે પચવા માટે ભારે જ કહી શકાય. તેને પચાવવા અને દિનભરની ગરમી દૂર કરવા માટે કંઈક ઠંડુ અને પાચનમાં મદદરૂપ થઈ શકે એવું પીણું જરૂરી બને છે.આજે હું એ ઉપયોગી રેશીપી લાવી છું. જે સૌને પસંદ આવશે. Smitaben R dave -
-
-
-
-
મેંગો મોઇતો (Mango Mojito Recipe Gujarati)
#SM#cookpadindia#cookpadgujratiઉનાળામાં ઠંડા-ઠંડા શરબત પીવાની મજા જ કંઈક ઔર છે.બજારમા સીઝન ની કેરી આવવા લાગી છે.આજે હું મેંગો મોઇતો ની રેસીપી લઈ ને આવી છું. જે એકદમ ટેસ્ટી છે.તો જરૂરથી ટ્રાય કરજો. Jigna Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13036518
ટિપ્પણીઓ