કેરેટ મોજીટો

Nenshree Barai
Nenshree Barai @cook_22229961

#goldenapron3
#week1
#carrot
હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંક

કેરેટ મોજીટો

#goldenapron3
#week1
#carrot
હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 3 ટેબલસ્પૂનગાજરની ફાઇન પેસ્ટ
  2. 1 ટેબલસ્પૂનગાજરના નાના ટુકડા
  3. 1/2 ટેબલસ્પૂનલીંબુનો રસ
  4. 1/2સંચર (વૈકલ્પિક)
  5. 1 ટેબલસ્પૂનસુગર (ઘરમાં ચાસણી પડી હોય તો એ પણ ચાલે.)
  6. પિંચ મરી પાઉડર
  7. 4-5ફુદીનાના પાન
  8. 1 કપસોડા
  9. 3-4 ટુકડાબરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજરને મિક્ષરમાં ક્રશ કરીને ફાઇન પેસ્ટ બનાવવી.

  2. 2

    ત્યારબાદ એક સર્વિંગ ગ્લાસમાં ગાજરના નાના ટુકડા, મીઠું, ખાંડ, ફૂદીનો, લીંબુ અને મરીને ભેગું કરીને મડલરની મદદથી મડલ કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં ગાજરની પેસ્ટ ઉમેરો. અને બરાબર બધુ મિક્ષ કરો. (મેં અહી સૂક્વેલા ગાજરનું જ્યુસ લીધું છે પણ તમે ફ્રેશ ગાજરની પેસ્ટ લેશો તો ટેસ્ટ વધુ સારો આવશે

  4. 4

    તેમાં ક્રશ કરેલો બરફ અને સોડા ઉમેરી બરાબર મિક્ષ કરો. • તો રેડી છે આપણું ટેસ્ટી અને હેલ્ધી કેરેટ મોજીટો ડ્રિંક.
    • તેને લીંબુ ગાજરની સ્લાઈસથી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nenshree Barai
Nenshree Barai @cook_22229961
પર

ટિપ્પણીઓ

Similar Recipes