મોજીટો(mojito recipe in Gujarat)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917

મોજીટો(mojito recipe in Gujarat)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. ૭ નંગફુદીના ના પાન ૬થી
  2. શેકેલા જીરાનો પાઉડર
  3. 1 ચમચીસંચળ પાઉડર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 નંગલીંબુ
  6. ચમચીમરી પાઉડર અડધી
  7. 1 બોટલસોડા

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફુદીનાના પાનને ખાંડણીમાં નાખીને દસ્તાથી થોડું ખાંડી લો ત્યાર બાદ

  2. 2

    ત્યારબાદ ગ્લાસ માં લીંબુનો રસ સંચળ જીરુ પાઉડર મરી પાઉડર અને બરફ નાખી દો પછી તેમાં સોડા ઉમેરો

  3. 3

    પછી તેને સર્વ કરો તૈયાર છે મોજીટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર
cooking is my life
વધુ વાંચો

Similar Recipes