ચોકો આલમનડ કોકોનટ બ્રાઉની(choco almomnd coconut brawoni in Gujarati)

Jalpa Sachdev Sejpal
Jalpa Sachdev Sejpal @cook13002

ચોકો આલમનડ કોકોનટ બ્રાઉની(choco almomnd coconut brawoni in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
4 લોકો માટે
  1. 1/2 કપઘઉંનો લોટ
  2. 1/2 કપમેંદો
  3. 1 કપદળેલી ખાંડ
  4. 1 મોટી ચમચીમેલ્ટ કરેલી ચોકલેટ
  5. 1 મોટી ચમચીબટર
  6. 1 મોટી ચમચીટોપરા નો પાઉઙર
  7. 1 કપદૂધ
  8. 7-8બદામ
  9. 1 નાની ચમચીબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    ઉપર જણાવેલ સામગ્રી લો.

  2. 2

    સૌપ્રથમ ચોકલેટ અને બટર મીક્સ કરી ત્યાર બાદ બદામ સીવાય બાકીની સામગ્રી ઉમેરી મીક્સ કરી બમજરૂર મુજબ દૂધ ઉમેરી મીક્સ કરી ઘટ મીશ્રણ તૈયાર કરો.

  3. 3

    મીશ્રણ ને તેલ લગાવેલા કેક ટીન મા ઉમેરી ઉપરથી બદામ ના ટુકડા ઉમેરીતૈયાર કરો

  4. 4

    ત્યાર બાદ 5 મીનીટ સુધી ઓવન 180ડીગ્રી પર પ્રી હીટ કરી,25 મીનીટ સુધી 180ડીગ્રી પર બેક કરો.

  5. 5

    તૈયાર છે ચોકો આલમનડ કોકોનટ બ્રાઉની. ચોકલેટ સોસ અથવા આઇસક્રીમ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Sachdev Sejpal
પર

Similar Recipes