ચોકો બ્રાઉની (Choco Brownie Recipe in Gujarati)

ચોકલેટ નું નામ પડે અને નાના મોટા બધાના મોઢામાં પાણી જાય. ચોકલેટ મા ઘણા પ્રકાર આવે છે . જેમ કે વ્હાઈટ, ડાર્ક, સ્વીટ . મને બધીજ ભાવે. આજે આપડે ચોકો બ્રાઉની બનાવીએ.
ચોકો બ્રાઉની (Choco Brownie Recipe in Gujarati)
ચોકલેટ નું નામ પડે અને નાના મોટા બધાના મોઢામાં પાણી જાય. ચોકલેટ મા ઘણા પ્રકાર આવે છે . જેમ કે વ્હાઈટ, ડાર્ક, સ્વીટ . મને બધીજ ભાવે. આજે આપડે ચોકો બ્રાઉની બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બધી ડ્રાય સામગ્રી ભેગી કરો. પછી એમાં છાસ નાખી હલાવો.
- 2
હવે ઓગાળેલી ચોકલેટ અને ચોકલેટ નાં ટુકડા એમાં ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 3
હવે એક ગ્રીસ કરેલા મોલ્ડ મા આ ખીરું નાખી પ્રી હિટ કરેલા ઓવેન મા ૧૮૦° ઉપર ૩૦ મિનિટ માટે બેક થવા દો. અથવા કૂકર મા સિટી અને રીંગ કાઢી નાંખો. અને એમાં આ મોલ્ડ મૂકી 30/40 મિનિટ માટે બેક કરો. બહાર કાઢી એને ઠંડું થવા દયો. પછી એના નાના પીસ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો બ્લાસ્ટ બ્રાઉની
#મૈંદાજોઈ ને જ મોઢા માં પાણી આવી જાય એવી મારી ચોકો બ્લાસ્ટ બ્રાઉની. Suhani Gatha -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
હોટ ચોકો લાવા કેક (hot choco Lava cake recipe in Gujarati)
#વિકમીલ ૨#સ્વીટ્સ#માઇઇબુક#પોસ્ટ ૧૨કેકનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે નાના હોય કે મોટા હોય બધાને કેક બહુ ભાવે છે. મારા છોકરાઓને ગરમ 🍰 વધારે ભાવે છે આજે મેં બનાવી છે હોટ ચોકલેટ લાવા કેક..જે ડેઝર્ટ માં પણ સવ કરી શકાય એવી સ્વીટ ડીશ છે.. Hetal Vithlani -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ મગ બ્રાઉની#GA4#Week16#Brownie Mudra Smeet Mankad -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
ચોકલેટ બ્રાઉની થીક શેક (Chocolate Brownie Thick Shake Recipe In Gujarati)
# ડે ઝર્ટ અંદ સ્વીટચોકલેટ બ્રાઉની થીક શેક Khushali Dhami -
-
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકો બ્રાઉની (Choco Brownie Recipe In Gujarati)
માય સન ફેવરિટમેં પાયલ બેન ની જોઈને આ કેક બનાવી છે ખુબ સરસ બની છેમારો લાઈવ વીડિયો જોઈ સકો છો ચોકો બા્ઉનીhttps://youtu.be/F3wyC2YqQ3U#payal chef Nidhi Bole -
ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)
આ વાનગી એકદમ પોષ્ટિક , સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય તેવી છે. નાના બાળકોને મનગમતા બાર ના બિસ્કીટ કે બાર ની મીઠાઈ લઈ આપવાના બદલે આ વાનગી ઘરે બનાવી આપવી ઉત્તમ છે.આ વાનગી નાના બાળકો ને તો પસંદ આવશે સાથે સાથે મોટા લોકો ને પણ પસંદ આવશે.#GA4#Week4#Backed shailja buddhadev -
ચોકો ચિપ કૂકીઝ(Choco Chips cookies Recipe in Gujarati)
#GA4#week13 ચોકો ચિપ કૂકીઝ નું નામ સાંભળીયે ત્યાં મોઢામાં પાણી આવી જાય છે.પાછા ઘરે બનાવેલા એટલે ગમે ત્યારે ગમે તેટલા ખાઈ શકીએ. Anupama Mahesh -
-
ચોકો ડોરા કેક(Choco Dora cake Recipe in Gujarati)
#GA4#week14# દોરમોન સીરિયલ માં આવતા દોરામોન ની દોરાકેક Smruti Shah -
વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
#GA4#Week16Keyword: Brownieરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા બ્રાઉની જ હસે. આજ ની રેસીપી સાદી બ્રાઉની કરતા વધારે ચોકલેટી અને ટેસ્ટી છે. Kunti Naik -
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
ચોકલેટ હેઝલનટ બ્રાઉની
#RB3#WEEK3(ચોકલેટ બ્રાઉની નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય છે, એમાં પણ જો બ્રાઉની માં હેઝલનટ એડ કરીએ તો બ્રાઉની ની મજા કંઈ ઓર જ આવે છે) Rachana Sagala -
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani -
-
ચોકોલેટ બ્રાઉની (Chocolate brownie recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને બધાને ભાવતી ચોકોલેટ બ્રાઉની ની રેસિપી કહીશ જે મને તો અતીશય ભાવે છે... Dharti Vasani -
-
-
ચોકલેટ બ્રાઉની કેક (Chocolate Brownie Cake Recipe In Gujarati)
આવતીકાલે મારા હસબન્ડ નો બર્થડે છે એટલે મને પ્રેરણા થઇ કે હું આજે જ બ્રાઉની કેક બનાવું બધાને ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17 -
ચોકો ફિલ્સ કૂકીઝ (Choco Fills Cookies Recipe In Gujarati)
Choco fills cookies. ચોકો ફિલ્સ કૂકીઝનો મેંદાનો ખાંડફિર કહેકી ફિકરJust eat just eat Deepa Patel -
ચોકો-ક્રેનબેરી બ્રાઉની (Choco Cranberry Brownie Recipe In Gujarati)
#XS#BROWNIE#CHOCOLATE#CRENBERRY#Deser#CRISTMAS#PARTY#KIDS#CELEBRATION Shweta Shah -
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
બ્રાઉની
કેક ને બદલે મારી એનિવર્સરી ના દિવસે બ્રાઉની બનાવેલી. બધાને ખૂબ જ પસંદ આવેલ.#RB5 Ishita Rindani Mankad -
ચોકો મગ કેક
#એનિવર્સરી#વીક 4કેક તો બધા નેજ ભાવે પણ બનવતા થોડો સમય લાગે.અને ચોકલેટ પણ બધા ને જ પ્રિય છે તો આજ ઝટપટ બની જાય અને ખાવામાં માજા પડે એવી એક કેક હું લાવી છું જેનું નામ છે.ચોકો મગ કેક. Ushma Malkan -
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
Brownie from biscuit#GA4#week16#brownieબ્રાઉની સ્વાદમાં થોડી કડવી હોય છે તેમાં કોફી કોકો પાઉડર મેળવવામાં આવે છે અને તેને થોડી કડવી બનાવવામાં આવે છેમને પર્સનલી થોડી સ્વીટ બ્બ્રાઉની ભાવે છે એટલે મેં તેમાં કોકો પાઉડર કે કોફી એડ નથી કર્યા માત્ર ચોકલેટ ફ્લેવર ના ઓરીઓ biscut નું એક પેકેટ લઇ તેમાં થી જ મેં brownie બનાવી છેઆ રેસિપી જરૂરથી ટ્રાય કરશો બ્રાઉની ખરેખર ખૂબ જ sponge બને છે ટેસ્ટ માં તો ખુબ જ સરસ લાગે છે Rachana Shah -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#week16ઠંડી હોય અને વીએન્ડ એટલે કીડ્સ ની ફરમાઈશ થી બનાવી Smruti Shah -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ (8)