સ્પ્રાઉટેડ મગ સલાડ (spourt mung salad in Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711
શેર કરો

ઘટકો

  1. ૧ કપસ્પ્રાઉટેડ મગ
  2. ૧ કપચકોતરું
  3. ૨ કપદહીં
  4. હાફ ટીસ્પૂન મરી પાઉડર
  5. ૨ ટી સ્પૂનદળેલી ખાંડ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. હાફ ટીસ્પૂન છાશ મસાલો
  8. હાફ ટીસ્પૂન જીરા પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં સ્પ્રાઉટેડ મગ અને ચકોતરું લ્યો

  2. 2

    પછી દહીં માંથી પાણી નિતારી લો અને દહીંનો મસ્કો તૈયાર કરો

  3. 3

    પછી સ્પ્રાઉટેડ માંગ અને ચકોતરા માં દહીંનો મસ્કો નાખવો

  4. 4

    પછી તેમાં દળેલી ખાંડ, મીઠું,જીરા પાઉડર,મરી પાઉડર તેમજ છાસ મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવું

  5. 5

    હવે સ્પ્રાઉટેડ મગ અને ચકોતરા ના સલાડ ને સર્વિંગ બાઉલમાં લઈ ચકોતરા વડે ગાર્નીશ કરી સર્વ કરવું તેને થેપલા અને સ્ટફ પરોઠા સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Moxika Antani
Moxika Antani @cook_22321711
પર

ટિપ્પણીઓ

Similar Recipes