સ્પ્રાઉટેડ મગ દહીં ચાટ(Sprouted mung dahi chat recipe in Gujarati)

Mayuri Kartik Patel
Mayuri Kartik Patel @cook_26196254

#GA4
#Week11
પ્રોટિન થી ભરપૂર ચટપટી વાનગી

સ્પ્રાઉટેડ મગ દહીં ચાટ(Sprouted mung dahi chat recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week11
પ્રોટિન થી ભરપૂર ચટપટી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો ફણગાવેલા મગ
  2. પાણીપુરીની પૂરી
  3. ૧/૨ બાઉલમમરા
  4. સમારેલા કાન્દા
  5. સમારેલ ટામેટુ
  6. ૧ ચમચીલીલી ચટણી
  7. ૧ ચમચીલસણની લાલ ચટણી
  8. નમક સ્વાદ પ્રમાણે
  9. ૧/૪ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીચાટ મસાલો
  11. ૧/૨લીમ્બૂ
  12. ૧/૨મીઠું દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં મગ,મમરા, પૂરી,કાન્દા, ટામેટાં બધું મીક્ષ કરી લેવું

  2. 2

    મીક્ષ કરવા પૂરી નો ભૂકો કરી લેવો.

  3. 3

    તેના પર બધા મસાલા ઉમેરી મીક્ષ કરી, ઉપર થી દહીં ઉમેરવુ. લીલા ધાણા થી ગાર્નિશ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Kartik Patel
Mayuri Kartik Patel @cook_26196254
પર

Similar Recipes