મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3-4 સર્વિંગ્સ
  1. 500મીલી દૂધ
  2. 2 ટેબલ સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  3. 4 ટી સ્પૂનખાંડ
  4. 2કેરીનો પલ્પ
  5. ચેરી ગાર્નીશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દૂધ લઇ તેને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો

  2. 2

    હવે એક બાઉલમાં ઠંડું દૂધ લઇ તેમાં કસ્ટર પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો જ્યાં સુધી તેમાં ગઠ્ઠા ન રહે

  3. 3

    કસ્ટર્ડ અને દૂધ બરાબર મિક્સ થઈ ગયા પછી તેને ગરમ કરેલા દૂધમાં થોડું થોડું નાખતા જઈ અને મિક્સ કરતા જાવ પછી તેને બેથી ત્રણ મિનિટ સુધી ગરમ કરો અને મિક્સ કરો

  4. 4

    પછી તેમાં ખાંડ નાખો અને હલાવતા જાવ જ્યાં સુધી ખાંડ ન ઓઘડે ત્યાં સુધી કસ્ટર્ડ ને હલાવતા જાવ

  5. 5

    હવે કસ્ટર્ડ ને બીજા એક વાસણમાં કાઢી ત્રણથી ચાર કલાક ફ્રીઝરમાં સેટ થવા દો

  6. 6

    કસ્ટર્ડ ૩ થી ૪ કલાક પછી એકદમ thik થઈ જશે

  7. 7

    પછી ૨ નંગ કેરી ને સુધારીને તેનો પલ્પ પણ ફ્રીઝરમાં ઠંડુ કરી લેવો

  8. 8

    હવે એક સર્વિંગ ગ્લાસ લઈ તેમાં પહેલા કસ્ટર્ડ નું લેયર પછી મેંગો પલ્પ નું લેયર એમ એક પછી એક લેયર કરતા જઈ ઉપરથી ચેરી અને મેંગો ના પીસ વડે ગાર્નીશ કરવું અને ઠંડુ મેંગો કસ્ટર્ડ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Moxika Antani
Moxika Antani @cook_22321711
પર

ટિપ્પણીઓ

Similar Recipes