ભુગળા બટેટા(bhugla bataka in Gujarati)

Meera Dave
Meera Dave @Meera259
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ બાફેલા બટેટા
  2. ૧૦૦ ભુગળા
  3. ૨ ચમચીલસણની ચટણી
  4. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  5. ૧/૨જીરું
  6. ૧/૨હળદર
  7. ૧/૨ ચમચીહિંગ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તળવા માટે તેલ
  10. ૧ નંગલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી ભુગળા તળી લો

  2. 2

    હવે એક પેનમાં ૩ ચમચી તેલ ગરમ કરો અને તેમાં જીરું અને હીંગ તથા હળદર નાખો હવે લસણ ની ચટણીમાં ૨ ચમચી પાણી નાખી પેસ્ટ બનાવો અને તેમાં ધાણાજીરું પાઉડર નાંખો અને કડાઈમાં નાખી હલાવો

  3. 3

    હવે બાફેલા બટેટા નાં પીસ કરી લો અને કડાઈમાં નાખી હલાવો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને મિક્સ કરો અને લીંબુનો રસ નાખો

  4. 4

    તો તૈયાર છે ભુગળા બટેટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

Similar Recipes