#બટેટા ક્રચી ચિપ્સ(bataka chips in Gujarati)

Namrataba parmar
Namrataba parmar @namrataba

#માઇઇબુક
#પોસ્ટ19

#વિકમિલ
#ફ્રાઇડ

આપડે બહાર જે ફ્રેચ ફ્રાયડ કહીએ, ફિંગર ચિપ્સ કહીએ, પોટેટો ચિપ્સ કહીએ, તે એકદમ બહાર જેવી ક્રિસ્પી જે 2 કલાક સુધી એવી ને એવી ક્રિસ્પી રહેશે ને શુદ્ધ ઘરની બનાવેલી આપડે ખાઈ શકીશું

#બટેટા ક્રચી ચિપ્સ(bataka chips in Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ19

#વિકમિલ
#ફ્રાઇડ

આપડે બહાર જે ફ્રેચ ફ્રાયડ કહીએ, ફિંગર ચિપ્સ કહીએ, પોટેટો ચિપ્સ કહીએ, તે એકદમ બહાર જેવી ક્રિસ્પી જે 2 કલાક સુધી એવી ને એવી ક્રિસ્પી રહેશે ને શુદ્ધ ઘરની બનાવેલી આપડે ખાઈ શકીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 5 નંગમોટા બટેટા
  2. મીઠું
  3. તેલ તળવા માટે
  4. 2 ગ્લાસપાણી
  5. 1 ચપટીમરચુ પાઉડર
  6. 1 ચપટીસંચર પાઉડર
  7. 1ચપડી ધાણાજીરું પાઉડર
  8. 1કપટી મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટેટા ને પેલા ધોઇ તેની લાંબી ચિપ્સ ત્યાર કરો.હવે તેને 5 વાર મીઠું નાખી પાણી વડે ઘસી ને ધોઈ નાખો જેથી તેનું સ્ટાર્ચ નીકળી જાય.

  2. 2

    હવે 1 મિનિટ માટે એ ચિપ્સ ને ગરમ પાણી માં ઉકાળો.

  3. 3

    હવે તેને ઠંડા પાણી માં બેવાર ધોવો ને ત્યાર બાદ એને સાવ કોરી કરો

  4. 4

    હોવી 15 મિનિટ તેને ફ્રીજર માં સેટ થવા રાખી દો.

  5. 5

    15 મીનિત બાદ તેલ એકદમ ગરમ કરી લો ત્યાર બાદ ધીમું કરી તેને ધીમા તાપે તળવું. જો એને ચિપ્સ ને આપડે ત્યારે ને ત્યારે ના ખાવી હોય તો આપ 5 થી 10 દિવસ ફ્રીજર માં રેવા દેશો તેને કસું નહીં થાય. જ્યારે ખાવી હોય એના 10 મિનિટ પહેલા કાઢી ને તળી લેવાથી તમે બહાર જેવી જ ક્રિસ્પી થશે.

  6. 6

    એકદમ સરસ ક્રિસ્પી થાય એટલે તેલ સાવ નિતારી ને બહાર કાઢી ને છૂટી કરો ને માથે મસાલા વારી ખાવી હોય તો મીઠું ને મરચુ ને ધાણાજીરું ને થોડું સંચર પાઉડર ભભરાવી શકો છો.

  7. 7

    લો ત્યાર છે એકદમ બહાર જેવી ક્રિસ્પી ચિપ્સ...આપ જે નામ બીજા આપતા હો તો એ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

ટિપ્પણીઓ

Similar Recipes