ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)

Miral Monil Patadiya @cook_20551393
# for those who like a cheesy tast
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
# for those who like a cheesy tast
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ગ્રીન ચટણી બનાવા માટે
- 2
એક મીક્ષર ની જાર મા ધાણાભાજી,મરચા,મીઠું,૧ ચમચી લીંબુ નાખી તેને ક્શ કરી લો
- 3
હવે સ્ટફીંગ બનાવા માટે કેપ્સીકમ,ડુંગળી ને જીણી કાપીલો
- 4
ત્યાર બાદ તેમા મીઠું,ચીલી ફલે્કસ,ચાટ મસાલો ઉમેરી હલાવી નાખો
- 5
હવે ૩ બ્રેડ લો અને તેના પર ગ્રીન ચટણી લગાવો
- 6
ત્યાર બાદ ૨ બ્રેડ પર સ્ટફીંગ મુકી તેના પર ચીઝ નાખો
- 7
હવે સ્ટફીંગ વાળી બ્રેડ પર પ્લેન ગ્રીન ચટણી વાળી બ્રેડ મુકો અને પછી ફરી તેના પર સ્ટફીંગ વાળી બ્રેડ મુકી દો
- 8
હવે તેની બંને બાજુ બટર લગાવી ટોસ્ટર મા ટોસ્ટ કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#Fam#AsahiKaseiIndiaઅમદાવાદ માણેકચોક સ્ટાઈલ ઘૂઘરા સેન્ડવીચ Rajvi Bhalodi -
-
-
-
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#KER#Ahmedabad_Street_Food#cookpadgujarati જો તમે અમદાવાદ આવો અને અહીંના માણેક ચોકની પોપ્યુલર ઘૂઘરા સેન્ડવીચ ન ખાઓ તો તમે કંઈ જ ખાધું નથી તેમ કહેવાય. મેં આજે અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તાર ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. જે ઘર માં જ ઈઝી થી મળી જાય એવા ingredient જેવી બટર, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ સેન્ડવીચને જોતા જ તમારા મોંમા પાણી આવી જાય. આ સેન્ડવીચ તમે ઘરે પણ બનાવી શકો છો. Daxa Parmar -
ઘૂઘરા સેન્ડવીચ (અમદાવાદ માણેકચોક ની પ્રખ્યાત) (Ghughra Sandwich Recipe In Gujarati)
#GA4#Week૩#cookpad#cookpadindia#cookpadgujarati#september2020આ અમદાવાદ ના માણેકચોક ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ છે. જે નાના મોટા સૌ ને ભાવે એવી છે. બાળકો અને યંગસ્ટર ને તો ખૂબ જ પસંદ છે અને ખૂબ જ જલ્દી અને સરળતાથી બની જાય છે. Dhara Lakhataria Parekh -
ઘૂઘરા સેન્ડવીચ (Gughra Sandwich Recipe In Gujarati)
#KER#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે અમદાવાદની ખૂબ જ ફેમસ એવી ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના ખાણીપીણી માટે ખૂબ જ પ્રખ્યાત એવા માણેકચોક વિસ્તારની આ ધૂઘરા સેન્ડવીચ વિશ્વભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ સેન્ડવીચ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. તો ચાલો જોઈએ આ સેન્ડવીચ કઈ રીતે બને છે. Asmita Rupani -
ચીઝ ઘૂઘરા સેન્ડવીચ (Cheese Ghughra Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia Noopur Alok Vaishnav -
ઘૂઘરા સેન્ડવિચ(Ghughra Sandwich Recipe In Gujarati)
#CT#COOKPADGUJRATI#COOKPADINDIA સેન્ડવીચ એ દુનિયાભરના રેસ્ટોરન્ટમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે દરેક પ્રાંતની સેન્ડવીચ ના સ્વાદ, સાઈઝ ,બનાવવાની પદ્ધતિ માં વિવિધતા જોવા મળે છે. અમદાવાદ ખાણીપીણી નું સૌથી પ્રાચીન સ્થળ એટલે કે માણેકચોક નું રાત્રી બજાર..... અહીં છ-સાત દાયકા પહેલા કોટ વિસ્તારની અંદર જ અમદાવાદ શહેર વસેલું હતું અને આજ તેનો મુખ્ય બજાર ગણાતું હતું અહીં દિવસ દરમિયાન સોના-ચાંદીના લાખોના સોદા થતા હોય છે પરંતુ જેવી સાંજ પડે અને રાત્રિની શરૂઆત થાય એટલે કે સોના-ચાંદીની દુકાન બંધ થઈ જાય છે અને ત્યાં ખાણીપીણીની રેકડીઓ ઊભી થઈ જાય છે. અહીં મેં અમદાવાદના રાત્રી બજાર માણેકચોકમાં બનતી સેન્ડવીચ તૈયાર કરેલ છે જે ખાવા માટે રાત્રે બે વાગ્યા સુધી પણ માણેકચોકમાં અવર જવર થતી હોય છે ઘુઘરા સેન્ડવીચ માટે કહેવાય છે કે રાત્રી બજાર અને ઘુઘરાસેન્ડવીચ એકબીજાના પૂરક નામ છે એકબીજાના નામથી તેમની ઓળખ છતી થઇ જાય છે. જ્યારે કોઈ એન.આર.આઈ અમદાવાદમાં આવે ત્યારે અમદાવાદના રાત્રી બજાર ની મુલાકાત અચૂક લે છે જ ભલે ત્યાં બીજા દેશમાં ગમે તેટલી સેન્ડવિચ ખાધી હોય પરંતુ અહીં આવીને ઘુઘરા સેન્ડવીચ તો ચોક્કસ ટ્રાય કરે છે. બસ આ જ અમદાવાદ નાં રાત્રી બજાર માણેકચોકની વિશેષતા છે અમદાવાદની બહારથી આવેલી વ્યક્તિ એક વખત તો તેની મુલાકાત લે છે. આ સેન્ડવીચ ગેસ ટોસ્ટર ઉપર તૈયાર કરવામાં આવે છે ખૂબ ઓછી સામગ્રીથી પરંતુ સ્વાદમાં ખુબજ સરસ અને ઘણા બધા બટર સાથે તૈયાર કરવામાં આવે છે તેમાં મુખ્યત્વે બ્રેડ બટર ચીઝ ગ્રીન ચટણી કેપ્સીકમ અને કાંદા નો ઉપયોગ થાય છે પરંતુ અહીં જૈન વર્ઝન તૈયાર કરેલ હોવાથી કાંદા ની જગ્યાએ કોબીજ નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
ચીઝ ગાર્લિક સેન્ડવીચ (Cheese Garlic Sandwich Recipe In Gujarati)
#મોમ હેલો ફન્ડ્સ આજે મેં મારાં દીકરા ની ફેવરિટ આવી ચીઝ ગાર્લિક સેન્ડવીચ ની રેસિપી શેર કરી છે Dhara Raychura Vithlani -
બોમ્બે મસાલા સેન્ડવીચ (Bombay Masala Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_26038928 hema oza ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
-
પાનિની(penini sandwich recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ૩૦આ બાળકોને બહુ જ ભાવતી વાનગી છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે Kruti Ragesh Dave -
ઇટાલિયન ચીઝ કોર્ન (Italian Cheese Corn recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ ૧#સપ્ટેમ્બરમારા પતિદેવને રોજ બપોરે જમતી વખતે સલાડ જોઈએ જ જોઈએ....આજે ટામેટાં, કાકડી હતાં નહીં .... તો થયું આજે મકાઈ દાણા સાથે થોડી છેડછાડ કરીએ Harsha Valia Karvat -
-
ચીઝ ચીલી સેન્ડવીચ(Cheese Chilli Sandwich recipe in Gujarati)
#GA4#week13#chilly ચીઝ ચીલ્લી એ મોટા ભાગે બધા ની ફેવરિટ સેન્ડવીચ છે જે ખૂબ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં બની જાય છે જે સ્વાદ માં પણ ખૂબ લાજવાબ બને છેઆમ પણ શિયાળા ની ઋતુ માં થોડું સ્પાઈસી વધુ ભાવે તો આજે ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે. Darshna Mavadiya -
-
-
-
-
ઘુઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#Week 1#ATW1#TheChefStoryStreet food recipe challenge#ઘુઘરા સેન્ડવીચ માણેકચોક, અમદાવાદ ની પ્રખ્યાત ઘૂઘરા સેન્ડવીચ.....આ સેન્ડવીચ માં કેપ્સીકમ, ડુંગળી, ચીઝ,ચાટ મસાલો,કાળા મરી પાઉડર અને જો ઈચ્છો તો રેડ ચીલી ફલેકસ...બસ...ટોસ્ટ કરો ને મોજ થી આરોગો. તમે ઈચ્છો તો મકાઈ ના દાણા ના દાણા કે બીજા શાક ઉમેરી શકો. Krishna Dholakia -
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13045419
ટિપ્પણીઓ