ચીઝ સેન્ડવીચ(cheese sandwich recipe in gujarati)

#ઈસ્ટ ઈન્ડીયા રેસીપી કોન્ટેસટ#વિક1
ચીઝ સેન્ડવીચ(cheese sandwich recipe in gujarati)
#ઈસ્ટ ઈન્ડીયા રેસીપી કોન્ટેસટ#વિક1
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા,વટાણા ને ધોઈ ને કુકર મા 3 વીશલ વગાડી ને બાફી લઈ થંડા થયા બાદ બટેટા ની છાલ ઉતારી લો
- 2
પેન મા તેલ ગરમ કરી વાટેલ મરચુ,હીંગ,લીમડા ના પાન નાખી વધાર કરી ઉપર નો બધો મસાલો મિકસ કરો
- 3
બ્રેડ પર બટર લગાવી બનાવેલો સેંડવીચ નો મસાલો હલાવી ભરી ઉપર બીજી બ્રેડ લગાવી બંધ કરી ટોસ્ટઁમા મુકી દો સેંડવીચ ચડી જાય પછી બહાર કાઢી લો
- 4
હવે 1 ભાગમા ઉપર ચીઝ ખમણી ને સોસ સાથે સવ કરો તૈયાર છે નો ઓનીયન નો ગાઁલીક સેંડવીચ
- 5
સેંન્ડવીચ આમ તો આપણુ એક ભારતીય વ્યજન છે પણ તેને અલગ -અલગ રીતે બનાવા મા આવે છે
- 6
#બોમ્બે મા કાકડી,ટામેટાં,બટેટા,ડુંગળી,લસણ,લીલીચટણી ચીઝ નાખીને
- 7
જુનાગઢ મા લીલી,લસણ,ની ચટણી જામ,ટામેટાં,બટેટા,કાકડી,ચીઝ,નાખી ને ઉપર થી વધારે ચીઝ નાખવામા આવે છે જો તેમે
- 8
આ સેંન્ડવીચ ખાવા મા ખુબજ ટેસ્ટી હલદી ને બનાવા મા પણ ઈજી હોય છે ને નાના મોટા સો કોઈ ને પસંદ આવે છે ને સો કોઈ બનાવી શકે છે ચીઝ મા ફેટ નુ પ્રમાણ વધારે હોય છે
- 9
જો લીલી ચટણી ને કાકડી,ડુંગળી,બાફેલા બટેટા,બટર,લગાવી ને બનાવો તો કાચી સેંડવીચ કહેવાય,વટાણા બટેટા બાફી,ડુંગળી થી વધાર કરી બનાવો તો વેજીટેબલ સેંડવીચ બને
- 10
ધંઉ ના લોટ ની બ્રેડ મા --ફાઈબર,વિટામીન -ઈ મળે
- 11
વેજીટેબલ ઉમેરો તો ---વિટામીન મળે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post2#cheese#ચીઝી ચટણી સેન્ડવીચ થોડીક તીખાશ અને ચીઝી સેન્ડવીચ યમ્મી લાગે છે, અને ઘર માં લીલી ચટણી તો લગભગ હોય તો સવારે નાસ્તો માં પણ ચાલે છે. Megha Thaker -
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (cheese chocolate sandwich Recipe in Gujarati)
નાના બાળકોની સ્પેશીયલ આઈટમ Ripal Siddharth shah -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#ચીઝ તો બધા ને ભાવે અને થોડીક તીખાશ માટે ચીલી બધા ના ઘર માં બનાવતા હોય છે. મારી તો ફેવરેટ સેન્ડવીચ છે Megha Thaker -
-
-
-
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
-
-
પોટેટો ચીઝ સેન્ડવીચ (Potato Cheese Sandwich Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
-
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
#RC2Rainbow#week2બાળકો ની ફેવરીટ ડીશ daksha a Vaghela -
-
-
-
ચીઝ પાઈનેપલ સેન્ડવીચ(Cheese pineapple recipe in Gujarati)
રવિવાર હોય ફેવરિટ ટીમ નો મેચ ચાલુ હોય અને બધાને કંઈક અલગ પણ ખાવાનું મન થયું હોય ત્યારે નો કુક સેન્ડવીચ બેસ્ટ ડિશ બની જાય છે.પાઈનેપલ અને ચીઝ નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.#GA4#WEEK3#SANDWICH Rinkal Tanna -
ચીઝ વેજિટેબલ સેન્ડવીચ. (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#week26#Bread. sneha desai -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
-
-
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#CookpadIndiaગમે ત્યારે આપણે ચટપટી વાનગી બધાને પસંદ આવે છે. તો હું આજે એવી જ એક ચટપટી ચીઝ લોડેડ મેગી સેન્ડવીચની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. મારા ઘરમાં બધાને પસંદ આવે છે. ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે.આ સેન્ડવીચ સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ ફેમસ છે. Niral Sindhavad -
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (Cheese Chocolate Sandwich Recipe In Gujarati)
#ચોકલેટ #chocolatesandwich Kilu Dipen Ardeshna -
ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati)
#NSD♥હેપ્પી સેન્ડવીચ ડે♥નાના મોટા સૌ ને ભાવતી સેન્ડવીચ, ગ્રીલ,વેજીટેબલ સેન્ડવીચ બહુ બનાવી છે એટલે મૈ પેલી વાર સેન્ડવીચ તવા માં બનાવા ની ટ્રાય કરી છે અને ટેસ્ટી પણ બહુ જ બની છે 😍 Nehal Gokani Dhruna -
-
More Recipes
ટિપ્પણીઓ