કટલેેટ વીથ ગ્રેવી

આ રેસિપી મેં કલર્સ ગુજરાતી ની કોમ્પિટિશનમાં બનાવેલી હતી અને રસોઈ શો ના રસોડે પણ મેં બનાવી છે આ યુનિક રેસીપી જરૂરથી ટ્રાય કરજો
કટલેેટ વીથ ગ્રેવી
આ રેસિપી મેં કલર્સ ગુજરાતી ની કોમ્પિટિશનમાં બનાવેલી હતી અને રસોઈ શો ના રસોડે પણ મેં બનાવી છે આ યુનિક રેસીપી જરૂરથી ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા વટાણાને બોઇલ કરી લો પછી ઠંડા થઈ જાય એટલે તેમાં બધા મસાલા અને બ્રેડક્રમશ પલાળેલા પૌવા ખાંડ મીઠું લીંબુનો રસ આ બધું મિક્સ કરી પછી કટલેટ નો સેપ આપો પછી એક નોન-સ્ટીક પેનમાં કટલેટ ને તેલ મૂકી શેલો ફ્રાય કરો અને બધી કટલેટ રેડી કરો
- 2
હવે ગ્રેવી માટે ટામેટાં ડુંગળી લસણ આદુ મરચા બધુ કટ કરી રેડી કરો હવે એક પેનમાં બટર અને તેલ મૂકી આ બધુ તેમાં સાંતળો પછી લાસ્ટ માં તેમાં સુકા મરચા કાળા મરી તજ લવિંગ બાદીયા કાજુ મગજતરી ના બી ખસખસ આ બધું સાતડી પછી ઠંડુ થવા દો પછી તેની ગ્રેવી બનાવો
- 3
હવે એક નોનસ્ટિક પેનમાં બટર અને તેલ લ્યો પછી તેમાં ગ્રેવી ઉમેરી સાંતળો પછી તેમાં બધા મસાલા એડ કરો અને કિચન કિંગ મસાલો કસ્તુરી મેથી મલાઇ બધું ઉમેરી ધીમા તાપે થવા દો અને ગ્રેવી રેડી કરો ગ્રેવી થઈ જાય એટલે તેમાં કટલેટ ઉમેરી ગરમાગરમ સર્વ કરો રેડી છે કટલેટ વિથ ગ્રેવી તો તમે જરૂરથી આ યુનિક રેસીપી ટ્રાય કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : વેજીટેબલ કટલેટલગ્ન પ્રસંગના જમણવાર મા કટલેટ તો હોય જ છે . ક ઘરે પણ આસાનીથી કટલેટ બનાવી શકાય છે . મે આજે first timeબનાવી પણ સક્સેસ થઈ . સ્વાદમા એકદમ સરસ yummy બની . Sonal Modha -
ભાખરી કોફ્તા કરી(bhakhri kofta curry recipe in Gujarati)
મેં આ રેસિપીમાં મારું ઇનોવેશન કર્યું છે લેફ્ટ અવર ભાખરી માંથી મેં આ ભાખરી કોફતા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કરી સાથે તો ખવાય જ છે પણ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય માટે આ રેસિપી ટુ ઇન વન માં પણ યુઝ કરી શકાય છે આપણે ઘરમાં થોડું પણ વેસ્ટ ના કરતા હોય તેથી મને કાંઈક ને કાંઈક ઇનોવેશન રેસીપી કરવી ગમે છે અને મારે કંઈક અલગ જ કરવું હોય અને સરસ બને પણ ખરા ફર્સ્ટ ટ્રાયે. તમે જરૂર થી ટ્રાય કરશો મારા આ નવા ઇનોવેશનને#સુપરસેફ2#ફ્લોરસલોટ Jayna Rajdev -
રવૈયા બટાકાનું શાક
આ રેસિપી મેં વિન્ટર સ્પેશિયલ લાઈવ માં બનાવી હતી. જેની રેસીપી ની રીત અહીં મૂકું છું. Priti Shah -
કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn Coconut Gravy Recipe in Gujarati)
#GA4#week14 આ એક હેલ્ધી અને યુનિક રેસીપી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે Arti Desai -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
કાલે જુમ લાઈવ Mirvan Nayak સાથે 5'બર્થ ડે સેલિબ્રેટ beetroot કટલેટ બનાવી હતી બહુ મસ્ત બની હતી.🎂🥳🎉🎉 Falguni Shah -
પાઉંભાજી મિસ્સી રોટી
#રોટીસહેલો, ફ્રેન્ડ્સ આજે મેં યુનિક રેસીપી બનાવી છે. જે એકદમ સ્પાઈસી અને ટેસ્ટી છે. મારા ફેમિલીને આ રેસિપી ખૂબ જ ભાવિ હતી. આશા રાખું છું તમારા ફેમિલીને પણ આ રેસિપી ખૂબ જ ભાવશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
બ્રેડ બાસ્કેટ (Bread Basket Recipe In Gujarati)
આ રેસિપી કલર્સ ટીવી ગુજરાતી માં રસોઈ શો માંથી બનાવી છે. જે @palaksfoodtech એ બનાવી હતી. Hemaxi Patel -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
ગુજરાતી અને ખુબજ ટ્રેડિશનલ રેસીપી છે તુરીયા પાત્રા નું શાક બધા ઘર ની રેસીપી અલગ હોય છે આજે મેં પણ ટ્રાય કર્યું છે.#AM3 Chandni Kevin Bhavsar -
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ #આ રેસીપી છોલે અને કેળા માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ગલકા વીથ ટામેટાં ની ગ્રેવી
#શાક આ શાક મેં ટામેટાં ની ગ્રેવી થી બનાવ્યુ છે.જેમને ગલકા નું શાક ના ભાવતું હોય તેમના માટે આ ટામેટાં ની ગ્રેવી વાળું શાક બનાવી ને ખાજો મસ્ત લાગે છે એકવારજરૂર થી બનાવો "ગલકા વીથ ટામેટાં ની ગ્રેવી "વાળું શાક ઝડપથી બની જાય છે. Urvashi Mehta -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
કપ કેક (cup cake recipe in gujarati)
આ રેસીપી મેંગો ની સિઝન બનાવવામાં આવે છે પણ મેં અહીં ફ્રોઝન મેંગો ના પીસ વાપર્યા છે આ મફિન્સ થવામાં ખૂબ જ ટેસ્ટી ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો Desai Arti -
પાલક અપ્પમ (Palak Appam Recipe in Gujarati)
આ વાનગી મેં સવારના બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ જ ટેસ્ટી સોફ્ટ અને હેલ્ધી છે જરૂરથી ટ્રાય કરજો મિત્રો Falguni Shah -
ફ્રાઇડ ટીંડોળા બટાકાનું શાક(fried tindola saak in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ/સ્ટીમડહેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા......આપણે ડેઇલી રૂટિનમાં ટીંડોળા બટાકાનું શાક તો ખાઇએ છીએ, પણ આજે મેં અહીંયા થોડું ટ્વિસ્ટ કરીને ટીંડોળા બટાકાનું ફ્રાઇ કરેલું શાક બનાવ્યું છે. જરૂરથી ટ્રાય કરજો મિત્રો તમને આ નો ટેસ્ટ જરૂરથી ભાવશે...... બહુ સિમ્પલ અને રૂટિન ના આ મસાલાઓ થી જ બનાવ્યું છે. જેથી ઈઝીલી બની જાય...... Dhruti Ankur Naik -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2# કોથમીરવડી આ મહારાષ્ટ્રીયન રેસીપી છે મેં તેમાં થોડા ફેરફાર કરીને બનાવી છે આમ તો આ રેસિપી ડીપ ફ્રાય કરવાની હોય છે પરંતુ મેં આ રેસિપી સેલો ફ્રાય કરીને બનાવી છે ખુબ સરસ લાગે છે Vaishali Prajapati -
સાબુદાણાની ખીચડી(SabuDana Khichdi Recipe in Gujarati)
#GA4#Week7અહીં મેં ડ્રાયફ્રુટ સાબુદાણા ની ખીચડી ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. તમને બધાને બહુ જ ભાવસે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Mumma's Kitchen -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મેં આજે પહેલીવાર બનાવી છે. જે સ્વાદમાં ખુબ જ સરસ બને છે તમે પણ જરૂરથી બનાવવા ટ્રાય કરજો. Nasim Panjwani -
પેરી પેરી પકોડા
#goldenapron3#.week 14. Pakoda#લોકડાઊન ડીનરમે આ રેસીપી મા પકોડા ના ખીરા માં પેરી પેરી સોસ નો ટચ આપી .કોનૅ અને ડુંગળી ની રીંગ ના પકોડા બનાવ્યા છે. તો જરૂરથી તમે ટ્રાય કરજો અને લાઈક કોમેન્ટ અને શેર કરજો. Jayna Rajdev -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
સ્ટફ ફરાળી પેટીસ
#એપ્રિલ #લોકડાઉનઆજે મેં અગિયારસના દિવસે ફરાળમાં સ્ટફ ફરાળી પેટીસ બનાવી છે. જે સ્વાદમાં બહું ટેસ્ટી છે.મારા પરિવારને બહું ભાવે છે.તેની રેસિપી તમારી સાથે શેર કરુ છું. તો તમે જરૂરથી ટ્રાય કરજો. Sudha B Savani -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KK ચટાકેદાર વેજીટેબલ કટલેટ Sneha Patel -
ભરેલા રીંગણાનું શાક ( bharela ringan bateta nu shaak in Gujarati
#સુપરસેફ1 પોસ્ટ 2 શાક & કરીસ#goldenapron3 #વિક 25સાત્વિક#માઇઇબુક 29 Gargi Trivedi -
-
-
મસુર દાળ કબાબ જૈન (Masoor Dal Kebab Jain Recipe In Gujarati)
#TRO#Kebab#October#masoordal#starter#bestoutofwest#leftover#hotpot#COOKPADINDIACookpadgujrati આ મારી મૌલિક વાનગી છે મેં મસૂરની દાળની ખીચડી બનાવી હતી જે વધી હતી તો તેમાંથી મેં આ પ્રકારના કબાબ બનાવ્યા હતા. Shweta Shah -
પકોડા કરી(pakora curry)
#સુપરસેફ1મગની દાળ ના પકોડા માંથી બનતી પંજાબી સ્ટાઈલ કરી. એકદમ અલવ ટેસ્ટ લાગશે... Shital Desai -
ફરાળી દહીં વડા(farali dahi vada recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને બધા ને ત્યાં રોજ કઈક નવું ફરાળી આઈટમ બનતી હશે આજે પવીત્ર અગિયારસ હતી તો સાંજના ભોજન મા ફરાળી દહીં વડા બનાવ્યા હતા. આ રેસીપી મે you tube par જોઈ હતી અને ખૂબ સરસ બની હતી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Vandana Darji -
ગુજરાતી થાળી (સાઉથ ગુજરાત સ્પેશિયલ થાળી)
#trend3Week3ગુજરાતી થાળીથાળી એટલે ફરસાણ થી માંડીને સ્વીટસુધી બધું જ હોય.. આજે મેં અહી સાઉથ ગુજરાતની ફેમસ થાળી બનાવી છે તમે પણ ટ્રાય કરજો જેમાં પુરીશાક કડી મોળી દાળ ભાત બટાકા વડા પાટુડી ચટણી અથાણું પાપડ.. શ્રીખંડ Shital Desai
More Recipes
ટિપ્પણીઓ (3)