સાબુદાણાની ખીચડી(SabuDana Khichdi Recipe in Gujarati)

સાબુદાણાની ખીચડી(SabuDana Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ સાબુદાણાને ચોખ્ખા પાણીથી બેથી ત્રણવાર ધોઈને,સાબૂદાણા ઉપર અડધો ઈંચ પાણી રહે એમ તેને પાંચથી છ કલાક પલાળી રાખવા.
- 2
આવી રીતે પાંચથી છ કલાક પછી સાબુદાણા ફૂલી ને સરસ મજાના ખીલી જાશે.
- 3
હવે હેવી બેસના વાસળમા એક ચમચી તેલ લઈ ગેસ શરૂ કરીને તેમાં એક નાની ચમચી જીરૂં નાખો.
- 4
હવે તેમાં બારીક સમારેલું આદુ મરચાની પેસ્ટ નાખવી.
- 5
હવે તેમાં ડ્રાયફ્રુટ નાખી ને જરાક સાંતળી લેવું.
- 6
હવે તેમાં બાફેલા બટાકાનો માવો નાખો.
- 7
હવે તેમા ક્રશ કરેલા અને શેકેલા શીંગદાણાનો ભૂકો નાખો.
- 8
હવે તેમાં પલાળેલા સાબુદાણા નાખવા.
- 9
હવે તેમાં એક નાની ચમચી લાલ મરચાંની ભૂકી નાખવી.
- 10
ત્યાર પછી તેમાં હળદરનો પાઉડર નાખવો.
- 11
હવે તેમાં ધાણા જીરા નો ભૂકો નાખો.
- 12
જરૂર પ્રમાણે મીઠું નાખો.
- 13
હવે એક નાની ચમચી મરી પાઉડર નાખવો.
- 14
હવે તેમાં 1/2ચમચી લીંબુનો રસ નાખવો.
- 15
તે ચપટીક ખાંડ નાખવી.
- 16
હવે તેને સમારેલી કોથમરી થી ગાર્નીશ કરો.
- 17
તો તૈયાર છે સરસ મજાની ડ્રાયફ્રુટ સાબુદાણાની ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
#GA4#Week16અહીં મેં એક બ્રાઉનીની બહુ જ સરસ રેસિપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. રેસિપી ટ્રાય કરીને કમેન્ટ દેવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
લસણીયા બાજરા ના થેપલા (Garlic Bajra Thepla Recipe in Gujarati)
#GA4#Week24અહીં મેં લીલા લસણ થી બનાવેલા લસણીયા બાજરા ના થેપલા ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા Mumma's Kitchen -
ચીઝ બોલ્સ (Cheese Balls Recipe In Gujarati)
#GA4 #Week17અહીં મેં ચીઝ બોલ્સ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરજો અને બાળકો સાથે એન્જોય કરજો. Mumma's Kitchen -
વેજ મોમોઝ(Veg momos recipe in Gujarati)
#GA4#Week14અહીં મેં વેજ મોમોઝ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરશો. Mumma's Kitchen -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10અહીં હું હોટ એન્ડ સાર સૂપ ની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Mumma's Kitchen -
ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
#GA4#Week26અહીં હું ચાઈનીઝ ભેળ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
હૉટ એન્ડ સૉર સૂપ (Hot And Sour Soup Recipe In Gujarati)
#GA4#Week10અહીં હું હોટ એન્ડ સોર સૂપ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા Mumma's Kitchen -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ચટપટા પાપડ ચાટ કોન (Chtpata Papad Chaat Cone Recipe in Gujarati)
#GA4#Week23અહીં હું ચટપટા પાપડ ચાટ કોન ની એક બહુ જ સરસ અને ઇનોવેટિવ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (rajma recipe in Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4#Week5અહીં મેં વેજિટેબલ ઉપમા ની એકદમ સરસ અને હેલ્ધી રેસિપી શેર કરી છે હેલ્ધી હોવાની સાથે ઝડપથી બની જાય છે બાળકોને બહુ જ ભાવશે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા Mumma's Kitchen -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#RC4- સાબુદાણા ની ખીચડી દરેક લોકો ફરાળમાં બનાવે.. અહીં નવીન પ્રકારની ખીચડી બનાવેલ છે.. સ્વાદ માં અલગ લાગતી આ ખીચડી એક વાર જરૂર બનાવવી.. Mauli Mankad -
કોકોનટ કૂકઇસ Coconut Cookies Recipe in Gujarati
#GA4#Week4અહીં મેં એક બહુ જ સરસ કોકોનટ કૂકીઝની રેસિપી શેર કરી છે તમે જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને બહુ જ ભાવશે Mumma's Kitchen -
શેકેલા રીંગણ નો લીલી ડુંગળી વાળો ઓળો (Roasted Ringan Green Onion Oro Recipe In Gujarati)
#GA4#Week11અહીં હું શેકેલા રીંગણ નો લીલી ડુંગળી નાખેલા ઓળાની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. તમને બધાને બહુ જ ભાવશે. Mumma's Kitchen -
ફરાળી સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
# ff1 સાબુદાણા ખીચડી ઉપવાસ મા ખવાતી...નેન ફા્ઇડ ટેસ્ટી વાનગી છે .જે બહુ ઝડપ થી બની જાય છે. Rinku Patel -
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week20અહીંનું ટોમેટો સૂપ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ લખવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
સાબુદાણાની ખીચડી(Sabudana Ni Khachadi Recipe In Gujarati)
આજે અગિયારસ છે અને ગોલ્ડન વિક ની રેસીપી ની ક્વિઝ માં પણ ખીચડી આવી છે તો મેં પણ આજે સાબુદાણાની ખીચડી બનાવી.#GA4#week7#khichdi Priti Shah -
સાબુદાણા બટેટાની ખીચડી (Sabudana Bateta Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichadi# ફરાળ માટે સાબુદાણા બટેટાની ખીચડી મારી ફેવરીટ છે તમને પણ જરૂરથી ગમશે. Chetna Jodhani -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiસાબુદાણા ની ખીચડી Ketki Dave -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
#GA4 #Week8અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છો. જરૂરથી ટ્રાય કરજો તમારા. ની રેસીપી એકદમ સિમ્પલ અને પુલાવ એકદમ ટેસ્ટી બને છે Mumma's Kitchen -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi recipe in Gujarati)
#GA4#week7#Khichdiઅહીં મેં સાબુદાણા ની ખીચડી માં બલાજીનો ફરાળી ચેવડો આવે છે એ મિક્સ કર્યો છે જેનાથી ટેસ્ટ એકદમ સરસ થયો છે. Panky Desai -
ચોકલેટ સેન્ડવીચ(Chocolate sandwich recipe in Gujarati)
#GA4#Week3અહીં મેં એક બહુ જ સરસ kids રેસિપી શેર કરી છે. જે ક્વીક હોવાની સાથે બાળકોને બહુ જ ભાવતી ડીશ છે.રેસીપી જરૂરથી ટ્રાય કરજો.Yo Mumma's Kitchen -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4 #Week6અહીં મેં બાળકોને ભાવતી એક બહુ જ સરસ રેસીપી, આલુ ટિક્કી ચાટ ની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો .તે હેલ્ધી અને સરસ હોવાની સાથે સાથે ઓછા ટાઈમ માં પણ તૈયાર થઈ જાય છે Mumma's Kitchen -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (Restaurant Style Rajma Recipe In Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો .અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
બીટરુટ સાબુદાણા ખીચડી (Beetroot Sabudana Khichdi Recipe)
સાદી સાબુદાણા ની ખીચડી તો બધા એ ખાધી જ હશે. હવે આ બીટરુટ સાબુદાણા ખીચડી જરૂર થી ટ્રાય કરજો. જે બીટ નઈ ખાતા હોય અને સાબુદાણા ની ખીચડી ખાતા હોઈ એના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે.આ ખીચડી નો કલર જોઈને જ દિલ ખુશ થાય જાય.#આલુ#goldenapron3Week 20#beetroot Shreya Desai -
મીઠા ચીલા
#GA4#Week22અહીં હું મીઠા ચીલાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કમેન્ટ દેવાનું ના ભુલતા. Mumma's Kitchen -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ.,. જેમાં દરેક ઘર ની રીત અલગ હોય છે... ચાલો નોંધી લો રેસિપી... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ