પંજાબી છોલે વીથ બનાના ટીકકી

#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ #આ રેસીપી છોલે અને કેળા માં થી બનાવી છે.
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ #આ રેસીપી છોલે અને કેળા માં થી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ની ટીકકી બનાવા માટે કેળા ને મેસ કરી લો,હવે તેમા બ્રેડ ક્રમ્સ,કોનૅ ફ્લોર,મીઠું,કેરી પાવડર,ગરમમસા લો નાખી માવો તૈયાર કરો,હવે તેમા થી ગોળ ટીકકી વાળો, હવે કઢાઈ મા તેલ ગરમ કરવા મૂકો,તેલ ગરમ થાય એટલે ટીકકી તળી લો,તૈયાર છે ટીકકી.
- 2
છોલે બનાવા માટે ડુંગળી અને ટામેટા કાપી લો,કઢાઈ મા 1 ચમચી તેલ ગરમ કરવા મૂકો,તેમા તમાલપત્ર, તજ નાખી સાતળો,હવે તેમા લસણ,કટ કરેલા ડુંગળી અને ટામેટા નાખી સાતળો,10 મીનીટ સુધી થવા દો,
- 3
ઠંડુ પડે એટલે તેની મીક્ષર મા વાટી પેસ્ટ તૈયાર કરો,પછી કઢાઈ મા 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો,જીરૂ નાખો, પછી વાટેલી પેસ્ટ નાખી સાતળો,હવે તેમા મીઠું,હળદર ધાણાજીરૂ,ગરમમસાલો,લાલ મરચું પાવડર નાખી સાતળો,ગ્રેવી માંથી તેલ છૂટે એટલે
- 4
હવે તેમા બાફેલા ચણા ઉમેરો,પછી તેને 10 મીનીટ માટે થવા દો,તૈયાર છે પંજાબી છોલે. હવે ડીસ મા ટીકકી મૂકો પછી તેના પર છોલે નાખો,હવે તેના પર ખજુર- આંમલી ની ચટણી,કોથમીર ની ચટણી,અને ચીઝ છીણી ને નાખો તેયાર છે,પંજાબી છોલે વીથ બનાના ટીકકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
કેળા-પાલકસમોસા
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ આ રેસીપી કેળા અને પાલક ની ભાજી માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
ચાઈનીશ ઘૂઘરા
#રસોઈનીરંગત #ફ્યુઝનવીક આ રેસીપી હું એ ઈન્ડિયન અને ચાઈનીશ નું કોમ્બીનેશન છે. Tejal Hitesh Gandhi -
ગોટા વીથ સેવ ઉસળ
#ફેવરેટઆ રેસીપી મારા ઘર ની ફેવરેટ રેસીપી છે,આ રેસીપી સવારે નાસ્તા મા અને ડીનર મા બનાવી શકાય છે,વડોદરા ની ફેમસ વાનગી છે. Tejal Hitesh Gandhi -
બનાના છોલે સોવરી મફિન્સ
આ એક હેલ્થી રેસીપી છે જેમા મે રવો,કાચા કેળા,અને છોલે નો ઉપયોગ કર્યો છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Voramayuri Rm -
-
-
-
-
પનીરભુરજી વીથ પ્લેન ઢોસા
#ફ્યુઝન-આ ડીશ મા સાઉથ+પંજાબી નુ કોમ્બીનેશન છે.#ઇબુક૧#૧૬ Tejal Hitesh Gandhi -
પોટેટો લોલીપોપ
#સ્ટાર્ટપોટેટો લોલીપોપ સ્ટાટૅસ માટે અને પાર્ટી માટે સારી રેસીપી છે. Tejal Hitesh Gandhi -
પંજાબી છોલે પાલક ના ભટૂરે
#રસોઈનીરંગત #મિસ્ટ્રી#પંજાબીછોલે પાલક ના ભટૂરે એકદમ ટેસ્ટી બને છે mamtabhatt829@gmail.com Bhatt -
રવા-પૌવા મસાલા ઢોસા
#રવાપોહાઆ બેસ્ટ રેસીપી છે જે ડીનર મા અને નાસ્તા ઈનસ્ટન્ટ બની જાય છે Tejal Hitesh Gandhi -
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
-
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
પુડા પીઝા
#રસોઈનીરંગત #ફયુઝનવીક આ રેસીપી ઈન્ડિયન અને મેક્સિકન વાનગી નું કોમ્બીનેશન છે. Tejal Hitesh Gandhi -
વેજ ચીઝ ફ્રેન્કી
#goldenapron3#week 2-આ રેસીપી ના પઝલ ઘટકો મા મેંદા અને ચીઝ છે.#ઇબુક૧#૨૪ Tejal Hitesh Gandhi -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
પીંડી છોલે વીથ તવા કુલચા
#પંજાબી છોલે-કુલચા એ પંજાબી ફૂડ માં આગવું સ્થાન ધરાવે છે. પંજાબ માં ઠેર ઠેર ખવાતુ આ વયંજન સૌ કોઈ ને પસંદ પણ આવે છે. Bijal Thaker -
-
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
દાલ ફુલ વીથ ખબૂસ
#નોનઈન્ડિયન આ રેસીપી સાઉદી અરેબિયા ની છે.આ વાનગી ત્યાં ના લોકો બહુ જ પસંદ કરે છે."દાલ ફુલ વીથ ખબૂસ "ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો Urvashi Mehta -
-
ફલાફલ અને હમસ
#RB9#Week9#SRJફલાફલ એ બેઝિકલી ઇજિપ્ત ની ડીશ છે જે આજ આખી દુનિયા ના રેસ્ટોરન્ટ્સ માં અલગ અલગ રીતે બનાવી ને સર્વ કરાય છે. એમાં યુઝ થતી તાહીની પેસ્ટ પણ ઇથોપિયા દેશ ની દેન છે જે આ ફલાફલ સાથે સર્વ કરાતી હોય છે. જેમાં અલગ વેરિયસન્સ આપી ને બનાવી શકાય છે. મેં પણ ટ્રાઇ કર્યા આ ફલાફલ અને હમસ ઈ રેસિપી બુક ના ૯ માં અઠવાડિયા માં બનાવા માટે. Bansi Thaker -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ