દાલ પાલક વિથ steam rice (Dal palak with steam rice)

Shital Desai @shital_2714
દાલ પાલક વિથ steam rice (Dal palak with steam rice)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેન લઈને તેલ નાખી તેલ ગરમ થવા દેવું અને કાંદા નાખી દો સાંતળવા માટે.. કાંદા સંતળાઈ જાય એટલે ટામેટા અને આદુ લસણ નાખી દો બરાબર સાંતળી લો. વધુ સંતળાઈ જાય એટલે પાલક ઉમેરો અને 10 મિનિટ સુધી ચડવા દો.
- 2
અને બધું બરાબર ચડી જાય પછી મસાલા કરી દો અને ત્યાર પછી બાફી ને રાખેલી
- 3
દાળ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો ત્યાર પછી લીંબુનો રસ ઉમેરો અને બીજી 15 મિનિટ ઉકળવા દો
- 4
ઉકળી ગયા પછી તેના ઉપર કાશ્મીરી મરચું નવા વઘાર કરો અને ગરમ ગરમ સ્ટીમ રાઈસ સાથે સર્વ કરો
Similar Recipes
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#FD#Weekendફ્રેન્ડશીપ ડે નિમિત્તે આ વાનગી મારા મિત્ર #Komal_Khatvani માટે @komal_1313#પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.#દાળ એક સ્વસ્થ ઉત્પાદન છે. પ્રોટીનની ટકાવારીને લીધે, તે માંસના ઉત્પાદનો અને બ્રેડને બદલવા માટે સક્ષમ છે, પરંતુ તે જ સમયે તે આંતરડા અને પેટના કામમાં વિક્ષેપ પાડ્યા વિના, અને વધારાના પાઉન્ડમાં ફેરવ્યા વિના, શરીર દ્વારા ખૂબ ઝડપથી શોષાય છે.દાળ - સપાટ બીજના સ્વરૂપમાં ફળોવાળા, ફળોવાળા પરિવારનો છોડ. તેમાં ઘણી જાતો છે જે સ્થાનિકતા અને વૃદ્ધિના લોકપ્રિયતા, તેમજ શુદ્ધિકરણ અને અનાજની પરિપક્વતાની ડિગ્રીના આધારે બદલાય છે. પરંતુ તે બધા, પ્રકારને ધ્યાનમાં લીધા વિના, ઉચ્ચ સ્તરની પ્રોટીન સામગ્રીથી સંપન્ન છે, જે દાળને ફક્ત સ્વાદિષ્ટ જ નહીં, પણ ખૂબ ઉપયોગી બનાવે છે. Urmi Desai -
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
ડબલ તડકા દાલ પાલક (Double Tadka Dal Palak Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : ડબલ તડકા દાલ પાલકશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને તાજી તાજી લીલી ભાજીઓ પણ માર્કેટ મા આવવા લાગી છે . તો આજે મે દાલ પાલક બનાવ્યુ. એની સાથે રાઈસ હોય એટલે બીજા કશા ની જરૂર ના પડે. Sonal Modha -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DRદાલ પાલક બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. આ દાલ બનાવો તો શાક ન બને તો પણ ચાલે કારણ કે પાલક હોવાથી ન્યુટ્રીશન મળી રહે સાથે ઘી માં બનવાથી રિચ દાલ બને જે તમે રોટી અને રાઈસ સાથે સર્વ કરી શકો.દિવાળી નું કામ હોય, છોકરાવને પરીક્ષા હોય જ્યારે તબિયત સારી ન હોય કે થાક લાગ્યો હોય ત્યારે આ દાલ બહુ જ સારુ ઓપ્શન છે. નાનપણથી મમ્મી ના હાથ ની બનાવેલી આ દાળ ખાધી છે અને હવે મારા બાળકો ને પણ બહુ જ ભાવે છે. Dr. Pushpa Dixit -
લહસુની પાલક દાલ (Lahsooni Palak Dal Recipe in Gujarati)
પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.ચણાની દાળ તમારા શરીરમાં આર્યનની ઉણપ પૂરી કરે છે. આ સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારવામાં મદદ કરે છે. Urmi Desai -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
દાલ પાલક એ સાઉથ ઇન્ડિયાની બહુ ફેમસ વાનગી છે શિયાળામાં પાલક સરસ મળતી હોવાથી આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે આજે હું તમારી સાથે આ રેસિપી શેર કરી રહી છું payal Prajapati patel -
ધાબા સ્ટાઇલ દાલ પાલક (Dhaba Style Dal Palak Recipe In Gujarati)
#AM1 આપણે રેસ્ટોરન્ટમાં જોઈએ ત્યારે દાળ-પાલક અને જીરા રાઈસ ઓર્ડર કરીએ છીએ અહીં ધાબા સ્ટાઇલ દાલ પાલક ની રેસીપી શેર કરી છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
-
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_ Gujarati#cookpad#DR#Dal recipe#30mins Parul Patel -
તડકા દાલ ફ્રાય
#સુપરશેફ4#week4#rice&Dalહેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવીસ તડકા દાલ ફ્રાયદાલ ફ્રાય તો રેસ્ટોરન્ટમાં ખાતા જ હોઈએ..આજે તડકા દાલ ફ્રાય પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
દાલ પાલક તડકા(dal palak tadka recipe in gujarati)
#સુપરશેફ4#દાલ અને રાઈસ#પોસ્ટ2 આ લાસટ વીક ની ચેલેંજ દાલ અને રાઈસ ની છે તો મે આજે દાલ પાલક ની રેસીપી લઈને આવી છું. Vandana Darji -
પાલક દાળ વીથ પ્લેન રાઈસ(dal palak with plan rice recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ ૨૦દાળ/ રાઈસ Daksha Vikani -
-
-
-
-
-
-
લહસુની દાલ પાલક (Lahsuni Dal Palak Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujratiઆ રેસિપી મારા હસબન્ડની ફેવરિટ છે દાલ અને પાલકમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન હોય છે મારી ડોટર દાળનું નામ સાંભળતા જ નખરા કરે છે પણ હું એને આવી રીતે ડબલ તડકા સાથે દાળ બનાવીને આપું તો તે શોખથી ખાઈ લે છે આ લસુની દાળ પાલક બનાવીએ તો હસબન્ડ અને છોકરા બંને રાજી થઈ જાય Amita Soni -
મિક્ષ પાલક દાલ (Mix Palak Dal Recipe In Gujarati)
#AM1આ દાળ માં એક ખાસિયત છે કે બધી જ પ્રકાર ની દાળ લઇ શકીયે છીએ અને પાલક પણ આવી જાય છે.જો નાનાં બાળકો પાલક પસંદ નથી કરતા હોતા પણ આ દાળ ખાય તો તો તેને જરૂર થી ભાવવા લાગે અને પાલક માં ભરપૂર ફાઈબર અને કેલ્શિયમ હોય છે જો કોઈ પાલક આમ ના ખાતું હોય તો આ રીતે દાળ માં મિક્ષ કરી દેવા થી ખબર ભી ના પડે અને પાલક ખવાઈ ભી જાય.આ દાળ ને રોટલી, પરાઠા અને રાઇસ સાથે સર્વ કરી શકાય મેં આ દાળ ને રાઇસ સાથે બનાવી છે. તો ચાલો દાળ ને કેવી રીતે બનાવી તે જોઈએ. Sweetu Gudhka -
-
સ્ટીમ રાઈસ વીથ રસમ(steam rice with rasam in Gujarati)
#Goldenapron3#week24#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ Bhavisha Manvar -
પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati)
આજે આપણે પરાઠા ની રેસીપી જોઈ રહ્યાં છે. તો આ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નો આનંદ માણીશું. Heena Pathak -
-
રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક(Rajasthani Moong Dal Palak Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13099603
ટિપ્પણીઓ