લીલી ડુંગળી ની કઢી(lili dungri ni kadhi in Gujarati)

Foram Bhojak @cook_15862179
લીલી ડુંગળી ની કઢી(lili dungri ni kadhi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી મા છાસ મા પાણી નાખી ચણા નો લોટ નાખી વલોવી દેવું
- 2
એક પેન મા તેલ નાખી ગેસ પર ગરમ કરવા મૂકો, તેમાં જીરું, સુકુ લસણ નાખી, લીલાં મરચાં, લીમડો નાખી, હળદર નાખી મિક્સ કરો.
- 3
પછી તેમાં લીલી ડુંગળી સમારેલી, તેને પાણી થી ધોઈ ને ડુંગળી નાખવી,લાલ મરચું, મીઠું, નાખી મિક્સ કરી, ઢાંકી દો 10થી મિનિટ માટે, વચ્ચેય ચેક કરવું શાક કાચું ના રહે તે માટે.
- 4
પછી શાક ચેક કર્યા પછી છાસ બેસન વાળી અંદર નાખવી એક દમ થોડી વાર ઘટ્ટ થવા દેવી, કોથમીર નાખી દેવી.
- 5
કઢી ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરવો, એક બાઉલ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખટમીઠી કઢી [KhatMithi Kadhi Recipe in Gujarati]
#goldenapron3#week24#Kadhi#માઇઇબુક#પોસ્ટ14 Nehal Gokani Dhruna -
-
-
-
મોરૈયા ની ખીચડી અને કઢી(moraiya ni khichdi and kadhi in Gujarati)
#goldenapron3#Week24#kadhi Kinjal Kukadia -
-
-
-
ખીચડી અને લીલી ડુંગળી ની કઢી (Khichdi Lili Dungri Kadhi Recipe In Gujarati)
#TT1દરેક ગુજરાતી નુ મનપસંદ ભાણું,પહેલી પસંદ એટલે ખીચડી કઢી, ઝટપટ બની જાય ,હળવું અને પેટ પણ ભરાય Pinal Patel -
-
-
કાઠિયાવાડી લસણિયા કઢી
#AM1#cookpadindia#cookpadgujratiકઢી અને ખીચડી કાઠિયાવાડી લોકો નો સાંજ નો મુખ્ય ખોરાક.એમાં પણ લસણ વાળી ખાટી મીઠી કઢી હોય તો તો જલસા જ પડી જાય.ખીચડી કે રોટલા જોડે રાત્રે જમવાં માં લઇ શકાય. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
-
આંબાની કઢી(Kadhi with Mango recepi in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક#મારા સાસુ ની સ્પેશિયલ વાનગી#સુપરશેફ1 Davda Bhavana -
-
બેસન ની ચટણી(કઢી)(besan ni Chutney recipe in Gujarati)
#goldenapron3#week24#kadhi#માઇઇબુક#સાઈડ Vishwa Shah -
-
-
-
-
લીલી ડુંગળીની કઢી(Lili dungli ni kadhi recipe in Gujarati)
#GA4#Week11#SpringOnionઆમ તો આપને રેગ્યુલર કઢી બનાવતા જ હોય છે પણ કોઈ વાર થોડા વેરિએશન પણ સરસ લાગે છે. તો આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે.સાથે બનાવી લો બાજરી ના રોટલા, જામફળ ની ચટણી ,લીલા મરચા એટલે કાઠ્યાવાડી ઝાયકો પડી જાય. Vijyeta Gohil -
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13050128
ટિપ્પણીઓ