ખીચડી અને લીલી ડુંગળી ની કઢી (Khichdi Lili Dungri Kadhi Recipe In Gujarati)

#TT1
દરેક ગુજરાતી નુ મનપસંદ ભાણું,પહેલી પસંદ એટલે ખીચડી કઢી, ઝટપટ બની જાય ,હળવું અને પેટ પણ ભરાય
ખીચડી અને લીલી ડુંગળી ની કઢી (Khichdi Lili Dungri Kadhi Recipe In Gujarati)
#TT1
દરેક ગુજરાતી નુ મનપસંદ ભાણું,પહેલી પસંદ એટલે ખીચડી કઢી, ઝટપટ બની જાય ,હળવું અને પેટ પણ ભરાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દાળ ચોખા ને ધોઈ ૨૦ મિનિટ સુધી પલાળી રાખો
- 2
એક કુકરમાં ઘી નો વઘાર કરી, તે માં જીરું હીંગ,હળદર, મીઠો લીમડો મુકો અને દાળ ચોખા નાખી અઢી કપ પાણી રેડી ત્રણ વહીસલ વગાડવી
- 3
કઢી માટે એક વાસણમાં દહીં વલોવીને બેસન નાખીને મિક્સ કરી લો, તેમાં બે કપ પાણી ઉમેરીને બીજા મસાલા ઉમેરી લો, વઘાર માટે એક વઘારિયા મા ઘી મૂકી, જીરું, હીંગ, મરચાં લસણ ની પેસ્ટ, લીલી ડુંગળી નાખી થોડું સાંતળો, વઘાર કરો
- 4
કઢી ને બરાબર ઉકળવા દો, કઢી તૈયાર થાય એટલે, ખીચડી, સાથે ડુંગળી ટામેટાં નુ સલાડ, શેકેલા પાપડ સાથે સર્વ કરો, લીલી ડુંગળી ની કઢી સાથે મગની દાળ ની ખીચડી ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
સરેગવા બટાકાની ગુજરાતી કઢી (Sargva Kadhi Recipe in Gujarati)
#EB#week6ગુજરાતી ઓઋતુ મુજબ વિવિધ પ્રકારનની કઢી ખાવાના શોખીન હોય છે ચાલી આજે સરગવાની કઢી ખાઈએ Pinal Patel -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં લાઈટ ખોરાક પસંદ કરતાં આપણે ગુજરાતીઓ નાં ઘરે વારંવાર બનતી કઢી-ખીચડી. Dr. Pushpa Dixit -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1 કઢી ખીચડી હલકો ફુલકો હેલ્થી ખોરાક છે જે આપણે લંચ કે ડિનર માં લઇ શકીએ. Bhavini Kotak -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે Dipal Parmar -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#KRCરાજસ્થાની પરિવાર માં લગ્ન પ્રસંગમાં મસાલેદાર આ કઢી બનાવવામાં આવે છે Pinal Patel -
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
આમ તો ખીચડી દરેક ના ધર મા બનતી હોય છે, પણ અહીં મે થોડી અલગ રીતે બનાવી છે, આ ખીચડી ની અંદર તેલ નો ઉપયોગ બિલકુલ કરીયૉ નથી, આ ખીચડી ટોટલી ઘી માં જ બનાવી છે, અને ખાવા માં પણ ખુબ જ સરસ લાગે છેમસાલા ખીચડી અને કઢી,હેલ્થી અને પૌષ્ટિક Arti Desai -
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1Thursday Treat 1ખીચડી એક એવું ધાન્ય છે. જે ગુજરાતીઓના ઘરમાં રાત્રે વાળું માં બનતી હોય છે. ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે..ખીચડી બનાવવાની રીત દરેક ની અલગ - અલગ હોય છે. મેં અહીં ફોતરાંવાળી મગની દાળ - ચોખા ની બનાવી છે. સાથે ગુજરાતી કઢી હોય તો ઓર મજા પડી જાય.. Jigna Shukla -
લીલી તુવેરની કઢી (જૈન)(Lili tuver ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA લીલી તુવેર ની કઢી શિયાળામાં મળતી તાજી તુવેર થી બનાવવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ કઢી હોય તો શાક ની પણ જરૂર રહેતી નથી રોટલા, ભાખરી, ખીચડી, રોટલી ગમે તેની સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)
#FFC7ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે Pinal Patel -
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ગરમીમાં થોડા શાકભાજી નાખીને બનાવેલી વઘારેલી ખીચડી મોળા દહીં કે છાશ સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
મગ દાળ ની વેજ ખીચડી (Moong Dal Veg Khichdi Recipe In Gujarati)
#RC4છોડાવાળી મગ ની વેજ ખીચડીખીચડી દરેક સ્વરુપે , સવારે કે સાંજે સરસ લાગે છે, મગ ની છોડા વાળી ખીચડી ઘી નાખી, દહીં સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
કઢી અને આખા મગ ની ખીચડી (Kadhi Whole Moong Khichdi Recipe In Gujarati)
#TT1Post -1કઢી ખીચડીKadhi Khichdi jo Mil jaye Toooo To Yeeee Lagata Hai....Ke Jahaaaaan .. Mil Gaya....Ke Jahaaaaaaaan Mil Gaya.... ખરેખર કઢી ખીચડી ડીનર મા મલી જાય તો...... મજ્જા ની જીંદગી..... Ketki Dave -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1ફુદીના વાળી કઢી અને ઘઉં ના ફાડા - મગ ની દાળ ની ખીચડી બનાવ્યા છે...આ ડીશ રાતે લાઈટ જમવાનું પસંદ કરીએ તો પણ બનાવી શકાય.... Jo Lly -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કળી ખીચડી વિથ ગુજરાતી થાળી Payal Sachanandani (payal's kitchen) -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#ખીચડી કઢીગરમા ગરમ ખીચડી ને કાઢી my favourite 😊😊 બહુ ભાવે દર બારશ પછી સાંજે આજ મેનુ માં હોય..... તો આજે શેર કરું છૂ Pina Mandaliya -
કઢી ખીચડી
#TT1કઢી અને ખીચડી એ ફેમસ કાઠીયાવાડી ડીશ છે . જેમાં કઢી અને ખીચડી બંને ને ઘણા બધા વેરીએશન સાથે પોતપોતાના સ્વાદાનુસાર બનાવી શકાય છે. તો મેં અહિયાં રજવાડી વઘારેલી ખીચડી અને કઢી બનાવ્યા છે. Harita Mendha -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
# cookpad# cookpad india# ciokpad Gujarati#TT1# KADHI Khichdiઆ કઢી ખીચડી વીરપુર જલારામ મંદિરે રાત્રે પ્રસાદ માં આપવામાં આવે છે અમારા ઘરે વીરપુર પ્રસાદ જેવો થાળ બને જોડે છાલ વાળા બટાકા નું શાક અને ભાખરી બને છે Nisha Ponda
More Recipes
ટિપ્પણીઓ (7)