લીલી ડુંગળી ની કઢી

Shah Keta @pray123
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકીને તેમાં લસણ અને જીરાનો વઘાર કરવો...આદુ મરચા ઝીણા ક્રસ કરીને નાંખવા ધીમા તાપે થોડી વાર હલાવતાં રેહવુ જેથી લસણ અને આદુ ની કસાચ જાતિ રે...તેમાં લીલી ડુંગળી ઝીણી સમારી ને સાંતડવી...ત્યાર બાદ છાસ માં ચણા નો લોટ અડવાંડી ને નાખવું...સ્વાદ પ્રમાણે મીઠુ હલ્દર લાલ મરચુ નાખવું...દસ મિનીટ ઉક્ડે એટલે ઉપરથી કોથમીર નાંખવી....તમારી લીલી ડુંગળી ની કઢી તૈયાર છે...આ કઢી રોટલા કે ભાખરી ને ખીચડી સાથે સારી લાગે છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી-મેથી ભાજી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeશિયાળા માં લીલા શાક ભાજી ભરપૂર માત્રા માં અને સરસ મળે છે ત્યારે તેનો ભોજન માં મહત્તમ ઉપયોગ થાય એ જોવાનું કામ ગૃહિણી નું હોય છે.આજે લીલી ડુંગળી અને મેથી ભાજી ની કઢી બનાવી છે જે બીજી બધી કઢી કરતા થોડી જાડી હોય છે. બાજરી ના રોટલા સાથે બહુ સરસ લાગે છે. Deepa Rupani -
-
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
લીલી ડુંગળીની કઢી(Lili dungli ni kadhi recipe in Gujarati)
#GA4#Week11#SpringOnionઆમ તો આપને રેગ્યુલર કઢી બનાવતા જ હોય છે પણ કોઈ વાર થોડા વેરિએશન પણ સરસ લાગે છે. તો આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે.સાથે બનાવી લો બાજરી ના રોટલા, જામફળ ની ચટણી ,લીલા મરચા એટલે કાઠ્યાવાડી ઝાયકો પડી જાય. Vijyeta Gohil -
લીલી ડુંગળી ની કઢી (Green Onion Kadhi Recipe In Gujarati)
#RC2White color recipeRainbow challenge Parul Patel -
લીલી ડુંગળી સુકી ડુંગળી ની મસાલા કઢી (Lili Dungri Suki Dungri Masala Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળામાં લીલી ડુંગળી ને ન્યાય આપી ને બનાવેલ છે. HEMA OZA -
-
-
-
-
લીલી ડુંગળી લસણ ની કઢી
#દાળકઢીશિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
આખા અડદ ની કઢી
આ વાનગી મેં પહેલી વાર બનાવી છે .મને મમ્મી એ શિખડાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બની #માઇઇબુક#જુલાઈ Charmi Tank -
-
-
લીલી ડુંગળી ની કઢી(Green Onion Kadhi Recipe in Gujarati)
#GA4#week11#cookpadindia Riddhi Ankit Kamani -
રોટલા અને મેથી ની કઢી
#શિયાળાશિયાળામાં ભાજી પુષ્કળ માત્રામાં ખાવી જોઈએ.. ઠંડીમાં શરીરમાં ગરમાવો લાવવા બાજરીના રોટલા ડુંગળી અને લસણનો ઉપયોગ કરી ને મેં મેથી ની કઢી બનાવી છે... Sunita Vaghela -
લીલી ડુંગળી ની કઢી (Green Onion ni kadhi recipe in gujarati)
#GA4#Week11#greenonion#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
કઢી(Kadhi Recipe in Gujarati)
સાદી કઢી તો બનાવતા જ હશો આજ બનાવી એ લીલી ડુંગળી ની કઢી. सोनल जयेश सुथार -
-
-
લીલી ડુંગળી ની કઢી (Lili Dungri Kadhi Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા - વીક 1 ushma prakash mevada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11118422
ટિપ્પણીઓ