ફુદીના લીંબુનું શરબત  (Fudina limbu nu sharbat recipe in gujarat

Falguni Solanki
Falguni Solanki @cook_20625423
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ફુદીનાના પાન
  2. 1/2ચમચી સંચળ પાઉડર
  3. ૧ ચમચી ખાંડ
  4. 1ચમચી લીંબુનો રસ
  5. 1/2ચમચી શેકેલું જીરૂ પાઉડર
  6. 1કટકી ખમણેલ આદુ
  7. 1ગ્લાસ પાણી
  8. 1/2વાટકી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફુદીનાના પાન અને કોથમીરને ચોખ્ખા પાણી થી ધોઈ લેવા. ત્યાર પછી એક મિક્ચર ના જાર માં ફુદીનાના પાન અને કોથમીર નાખવા. ત્યાર પછી તેમાં સંચર પાઉડર, શેકેલા જીરું નો પાઉડર, લીંબુનો રસ, અને ખમણેલ આદું નાખી પીસી નાખવું.

  2. 2

    ત્યાર પછી તેમાં એક ગ્લાસ પાણી નાખવું. પછી તેને ગરણી થી ગાળી લેવું. અને પાછું થોડું પાણી એડ કરવું.

  3. 3

    પછી તેને આપણે ફુદીનાના પાન અને લીંબુ થી સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું ફુદીના લીંબુ શરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Solanki
Falguni Solanki @cook_20625423
પર

Similar Recipes