કોબીના ઘૂઘરા(kobi na ghughra in gujarati  recipe)

Bhavika
Bhavika @bhavika_15

#વીકમીલ3 #સ્ટીમફ્રાઇડ

કોબીના ઘૂઘરા(kobi na ghughra in gujarati  recipe)

#વીકમીલ3 #સ્ટીમફ્રાઇડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 250ગ્રામ કોબી
  2. 2ચમચી તેલ
  3. મરચુ, હળદર, મીઠુ, ગરમ મસાલો
  4. 150ગ્રામ મેંદો
  5. જીરુ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    પેલા બધી સામગ્રી ભેગી કરી લેવી.

  2. 2

    પછી સમોસા જેવો લોટ બાધવો.

  3. 3

    કોબીને બારીક સમારવી. હવે તેલ ગરમ થાય એટલે એમા જીરુ નાખવુ. જીરુ તતડે એટલે કોબી નાંખવી પછી સ્વાદ પ્રમાણે મસાલા કરવા. અને ઢાંકીને કાચુપાકુ ચઢવા દેવુ.

  4. 4

    પછી લોટમાથી નાની-નાની પૂરી વળવી.હવે પુરીમા મસાલો ભરી ઘૂઘરા નો શેઇપ બનાવો.

  5. 5

    પછી મીડીયમ તાપે તળી લેવા. હવે આપણા ઘૂઘરા રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika
Bhavika @bhavika_15
પર

Similar Recipes