તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આંબલી ને ગરમ પાણી માં બે કલાક પલાળી પીસી તેનો પલ્પ બનાવી લેવો
- 2
હવે બધું રેડી કરી પેલા તજ લવિંગ ને મરી શેકી તેને પીસવા.
- 3
પછી તલ ને વરિયાળી શેકી તેમાં મસાલા નાખી ને ખાંડ નાખી પાછું પિસવું.
- 4
છેલે સેવ ને ગાઠીયા નાખી ક્રશ કરી લેવા ને ચમચી તેલ ગરમ મૂકી તેમાં આંબલી નો પલ્પ નાખી સેજ ફેરવી ગેસ બંધ કરી દેવો ને તેમાં જે આપને ક્રશ કર્યું છે એ એડ કરી મિક્સ કરવું.
- 5
હવે મેંદા મા ઘી નુ મૂઠિયાં પડતું મોણ ને મીઠુ નાંખી લોટ બાંધી લેવો.
- 6
હવે નાની નાની આછી પૂરી વણી તેમાં મસાલો ભરી લઈ થી પેક કરી ઘુઘરા બનાવવા ને તેને આંગળીની મદદ થી ડિઝાઇન બનાવી શેપ આપવો આ રીતે રેડી છે આપણાં તીખા ઘુઘરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#palakઆ રેસિપી પલક મેમ્ સાથે ઝૂમ લાઈવ પર બનાવી હતી જે ખૂબ સરસ બની હતી ને મારા ઘરમાં બધાને ખુબ ભાવી. Shital Jataniya -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#Palak#zoomclassp@palak_sheth સાથે zoom પરપર live recipe બનાવી.. એમણે ખુબ સરસ રીતે રેસિપી બનતા શીખવાડ્યું..તીખા ઘૂઘરા એ સૂકા નાસ્તા ની વેરાયટી છે અને બનાવી ને તમે ઘણાદિવસ સુધી એની મજા લઇ શકો છો.. Daxita Shah -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
આ રૅસિપી હું પલક બેન ના live સેશન માં બનાવી.. jigna shah -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#PalakI really enjoyed cooking with Palak Sheth in zoom Rajvi Bhalodi -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
આ રેસીપી હું @palak_sheth ડી પાસે થી live શીખી છું સરસ બન્યા થૅન્ક યુ દીદી thakkarmansi -
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
@પલક શેઠ સાથે ઝુમ લાઈવમા મે આ તીખા ડ્રાય ઘુઘરા શીખ્યા જે ખુબ જ ટેસ્ટી બન્યા અને તેમની કહેલી ટીપ્સ થી બહાર નુ પડ ક્રીસ્પી બન્યુ અને મસાલો પણ બહુ સરસ બન્યો છે#palak#cooksnap Bhavna Odedra -
તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati)
ડ્રાયફ્રૂટ કચોરી અને ખસ્તા કચોરીની જેમ જ થોડાક ફેરફાર સાથે બને છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Palak Sheth -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
ઘૂઘરા આપણે બનતા જ હોય છેબધા જ અલગ અલગ રીતે બનાવે છેજનરલી સ્વીટ હોય છેતહેવારો મા બંને છે આ વાનગીઆજે મારી ફે્નડ પલક પાસે શીખી છુંલાઈવ શેસન માતીખા ઘૂઘરા તો આવો જોઈએ કઈ રીતે બને છે#weekendrecipie@palaksfoodtech chef Nidhi Bole -
-
-
તીખા ઘુઘરા(Tikha Ghughra Recipe In Gujarati)
પલકજી એ શીખવેલ ઝુમ પર લાઈવ , એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા Avani Suba -
-
તીખા ઘૂઘરા
દિવાળી ફેસ્ટિવલ ટ્રીટ્સ#DFTદિવાળી આવે એટલે બધા ના ઘરે નાસ્તા બને જ છે. મારી ઘરે બીજા બધા નાસ્તા ની સાથે તીખા ઘૂઘરા તો બને જ છે. અને બધા ના પ્રિય છે.ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
રાજગરા ની ચીક્કી (Rajgira Chikki Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaપ્રોટીન થી ભરપૂર રાજગરો એ મોટા ભાગે ફરાળી વાનગી બનાવા માં વપરાય છે. રાજગરો લોટ, અનાજ અને ભાજી ના સ્વરૂપે વપરાય છે. આ પ્રોટીન થી ભરપૂર રાજગરા ને ફરાળ સિવાય પણ વાપરવો જોઈએ. આજે મેં રાજગરા થી ધાણી બનાવી તેની ચીક્કી બનાવી છે. જે ફરાળ માં વાપરી શકાય છે. Deepa Rupani -
-
-
-
-
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujarat#cookpadindiaતીખા ઘૂઘરા એ જામનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.તે અલગ અલગ ૩ ચટણી સાથે ખવાય છે.મેં પણ ડિનર માં બનાવ્યા ટેસ્ટ ની તો શું વાત કરું આ હહઃહઃહ........ Alpa Pandya -
-
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujrati Harsha Solanki -
-
જામનગરી તીખા ઘુઘરા (Jamnagari Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા બનાવ્યા..ટેસ્ટ માં બહુ જ યમ્મી અને kind of ચાટ જેવી ડિશ લાગે.. Sangita Vyas -
તીખા મોળા રસાવાળા ગાંઠિયા(tika mola rashavala gathiya in gujarat
#સ્નેક્સ#goldenapron3#week21 આ એક રાજકોટ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે Dipal Parmar -
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
#RJS જામનગર ના ઘૂઘરા ખૂબ જ વખણાય છે Bhavna C. Desai -
-
-
તીખા મોળા રસાવાળા....(tikha molo rasvala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૨#વીક૩#મોનસુન સ્પેશિયલઘરની બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ભીની માટી ની મીઠી સુગંધ આવી રહી હોય ખુબ જ આહલાદક વરસાદી સાંજ હોય એવા ખુશનુમા વાતાવરણમાં કંઈક ચટપટુ ખાવાની ખુબ જ ઈચ્છા થઈ આવે છે પરંતુ ઘણીવાર વધારે સમય લાગે એવી વાનગીઓ બનાવવામાં થોડો કંટાળો આવે છે. આવા સમયે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી વસ્તુઓમાં બની જતી ચટપટી વાનગી ખાવા મળે તો મજા પડી જાય હે.... ને.... દોસ્તો?તો એવી જ ચટપટી અને ઝટપટી દરેકને ફાવી અને ભાવી જાય એવી વાનગી લાવી છું. આ વાનગીનું નામ છે 'તીખા મોળા રસાવાળા.....' એક ગાંઠીયા માથી બનેલ ચાટ કહી શકાય. આ ચાટ રાજકોટમાં ઘણી જગ્યાએ મળે છે બીજા સિટીમાં પણ મળતો હશે કે કેમ એનો ખ્યાલ નથી. વરસાદી માહોલમાં ગાંઠિયા નું નામ પડતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે તો ચાલો બનાવીએ 'તીખા મોળા રસાવાળા.....' Divya Dobariya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15334295
ટિપ્પણીઓ (9)