ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3થી 4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામમેંદો
  2. 2 ચમચીઘી મ્હોણ માટે
  3. તળવા માટે તેલ
  4. મીઠુ જરૂર મુજબ
  5. પૂરણ માટે
  6. 1 વાડકીસૂકા કોપરાનું ખમણ
  7. 1/2વાટકી સફેદ તલ
  8. 4 ચમચીશેકેલા સિંગદાણા નો ભૂકો
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીગરમ મસાલો
  11. ચપટીહિંગ
  12. 1/2ચમચી હળદર
  13. 1 ચમચીવરિયાળી
  14. 1 ચમચીઆમચૂર પાઉડર
  15. 2ચમચા ખાંડ
  16. 5-6લવિંગ
  17. 1મોટો ટૂકડો તજ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    મેંદો લોટ માં મ્હોણ નાંખી, મીઠુ નાખી સાધારણ કઠણ લોટ બાંધવો.

  2. 2

    કોપરાનું ખમણ જરા સેકી લેવુ,તલ ને પણ સેકી લેવા લવિંગ અને તજ નો ભૂકો કરી લો.

  3. 3

    તેમાં બાકી નો બધો જ મસાલો નાખીને બધુ બરાબર મિક્સ કરો

  4. 4

    મૈદા ના લોટમાથી થોડો લોટ લઈ પૂરી વણી તેમાં 1/2ચમચી પૂરણ ભરી પુરીને ડબલ વારી કિનાર ને દબાવી ને નખિયા વાળો.આમ ઘૂઘરા તૈયાર કરો.

  5. 5

    પછી તેલ ગરમ મૂકી ધીમાં તાપે ગુલાબી રંગ ના તળી લો.

  6. 6

    દિવાળી માં ગળ્યા ઘૂઘરા ના ખાવા હોય તો ચટાકેદાર ઘૂઘરા બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

ટિપ્પણીઓ

Similar Recipes