નાયલોન ખમણ(naylon khaman in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#માઇઇબુક
પોસ્ટ ૧૬

નાયલોન ખમણ(naylon khaman in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
પોસ્ટ ૧૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. વાટકો બેસન
  2. ૧ ચમચીલીંબુ ના ફૂલ
  3. ૧/૨પેકેટ ઇનો
  4. ૨ ચમચીતેલ
  5. ૧/૨ ચમચીરાઈ
  6. ૧/૨ વાટકીખાંડ
  7. મીઠો લીમડો
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧/૨ ચમચીસાજી ના ફૂલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક મોટા બોઉલ માં લોટ લેવો.બીજી એક વાટકી માં ૨ ચમચી પાણી,સાજી ના ફૂલ લીંબુ ના ફૂલ લઈ પીગળવા.

  2. 2

    લોટ મા પાણી નાખી ખીરું બનાવવું.બોવ પાતળું નઈ એવું. ઢોકળાં જેવું.તેમાં લીંબુ ના ફૂલ વાળું પાણી એડ કરવું.મીઠું નાખવું.

  3. 3

    સ્ટિમ કરવા માટે ડિશ તેલ લગાવી ને મૂકી દેવી.

  4. 4

    હવે ખીરામાં ઇનો નાખી હલાવી તરત ડિશ માં ખીરું નાખી ૧૦ થી ૧૫ મિનિટ સ્ટીમ થવા મૂકવું.

  5. 5

    ચાકા થી ચેક કરી લેવું.થઈ જાય એટલે બર ઠંડું થવા મૂકવું.

  6. 6

    એક વાટકી માં ખાંડ લઈ તેમાં પાણી નાખી,ખાંડ નું પાણી બનાવવું

  7. 7

    વઘાર માટે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ,લીમડો નાખી ખાંડ નું પાણી નાખવું.તે પાણી થોડું ગરમ થવા દેવું.અને e ડિશ ઉપર પોર કરી દેવું.પછી કટ કરવા.અને સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

Similar Recipes